કેરળમાં ગરીબો, દલિતો, મહિલાઓ અને બાળકો સામે ડાબેરીઓનું હિંસાચક્ર

(સંકલન શ્રેણી પાક્ષિકમાં તા.૦૭/૦૧/૧૭ની કવરસ્ટોરી) આ દેશમાં ચાર વર્ગના લોકો સામે હિંસા થાય તો આખો દેશ ખળભળી ઊઠે છે. એક મહિલા, બે દલિત, ત્રણ બાળક અને ચાર લઘુમતી (તેમાં પારસી વગેરે લઘુમતી નથી આવતી માત્ર મુસ્લિમ અને ખ્રિસ્તી જ આવે કારણકે આ બંને વર્ગના લોકોની સંખ્યા ઘણી બધી વધી હોવા છતાં હિંસા-અત્યાચાર-ભેદભાવના કિસ્સામાં આ બે … Continue reading કેરળમાં ગરીબો, દલિતો, મહિલાઓ અને બાળકો સામે ડાબેરીઓનું હિંસાચક્ર

Advertisements

ટ્રમ્પ, મોદી, બાબા રામદેવ, દેવ આનંદ ને કપિલ દેવ…બુદ્ધુજીવીઓને ન ગમતા લોકો

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૩/૧૧/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) અમેરિકામાં ભારતવાળી થઈ રહી છે. ભારતમાં થોડું મોડે થયું. દિલ્લી અને બિહારની ચૂંટણી ટાણે થયું. અમેરિકામાં તરત થયું. વાત ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદે વિજયની છે. ચૂંટણી સમયે ઘણી કડવાશ બંને પક્ષે હતી. પરંતુ પ્રમુખપદે ચૂંટાયા કે તરત મોદીનું ચૂંટણી સૂત્ર ‘અબ કી … Continue reading ટ્રમ્પ, મોદી, બાબા રામદેવ, દેવ આનંદ ને કપિલ દેવ…બુદ્ધુજીવીઓને ન ગમતા લોકો

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો