૨૦૧૯નાં પરિણામોનો નિષ્કર્ષ: રાષ્ટ્ર પ્રથમની નીતિ ચાલી

સબ હેડિંગ: કૉંગ્રેસની ઇકોસિસ્ટમ કદાચ ઇવીએમ, મોદી દ્વારા માર્કેટિંગ, પ્રચાર વગેરે અનેક બાબતો એવી આગળ ધરે છે. પરંતુ હકીકતથી આંખ આડા કાન કરી શકાય નહીં. વડા પ્રધાન મોદી અને અમિત શાહ સહિત ભાજપની ટીમે જે આયોજનપૂર્વકનો પરિશ્રમ કર્યો છે તે અતુલનીય છે…આ અભૂતપૂર્વ વિજય માટે સંસદને નમન અને શપથ સમારંભમાં સાર્ક દેશોના વડાઓની હાજરીથી લઈ … Continue reading ૨૦૧૯નાં પરિણામોનો નિષ્કર્ષ: રાષ્ટ્ર પ્રથમની નીતિ ચાલી

Advertisements

ભોપાલમાં ઇસ્લામી ત્રાસવાદના સમર્થક વિરુદ્ધ સાધ્વીનો જંગ

સબ હેડિંગ: સોનિયા ગાંધીની સેક્યુલર કૉંગ્રેસે મુસ્લિમ વૉટ બૅન્કને ખુશ કરવા માટે હિન્દુ આતંકવાદની થિયરી ઉપજાવી કાઢી હતી. જો કસાબ જીવતો પકડાયો ન હોત તો કદાચ ૨૬ નવેમ્બરના હુમલા પરથી ‘ભગવા ત્રાસવાદ’ની થિયરીને કૉંગ્રેસ સરકારે પૂરવાર કરી નાખી હોત. આ ભગવા ત્રાસવાદની થિયરીના એક જનક છે દિગ્વિજયસિંહ. ભોપાલમાં દિગ્ગીનો જંગ આ થિયરીના લીધે પ્રતાડિત સાધ્વી … Continue reading ભોપાલમાં ઇસ્લામી ત્રાસવાદના સમર્થક વિરુદ્ધ સાધ્વીનો જંગ

કૉંગ્રેસ અધ્યક્ષ: રાહુલ જ શા માટે? પ્રિયંકા કેમ નહીં?

(અભિયાન, દિ. ૧૬/૧૨/૧૭નો અંક) અંતે રાહુલ ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષ બની જ ગયા! યે તો હોના હી થા! રાજકીય પંડિતોને આ વાતનું કોઈ આશ્ચર્ય નથી. હા, નવાઈ એ વાતની જરૂર છે કે દેશમાં ૨૭-૨૭ ચૂંટણી જેના નેતૃત્વમાં કૉંગ્રેસ હારી તે રાહુલ ગાંધી પક્ષના અધ્યક્ષ બન્યા! શું કૉંગ્રેસીઓ રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારી શકશે કે પછી કૉંગ્રેસમાં વધુ … Continue reading કૉંગ્રેસ અધ્યક્ષ: રાહુલ જ શા માટે? પ્રિયંકા કેમ નહીં?

કેવળ સોશિયલ મિડિયાના આધારે ચૂંટણી જીતી શકાય?

(સત્સંશોધન કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૫-૧૧-૧૭) તાજેતરમાં મારે સોશિયલ મિડિયાના વિષય પર એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં ભાગ લેવાનું થયું. શું સોશિયલ મિડિયાના આધારે ચૂંટણી જીતી શકાય? નરેન્દ્ર મોદી સોશિયલ મિડિયાના આધારે 2014માં ચૂંટણી જીત્યા તો આ વખતે ગુજરાતમાં કોણ જીતશે? આવા પ્રશ્નો ચર્ચામાં ઉઠ્યા. ખાસ તો ભાજપ અને કૉંગ્રેસ દ્વારા હેરકટિંગ સલૂનમાં ફિલ્માવાયેલા ગુજરાતના વિકાસ અમે … Continue reading કેવળ સોશિયલ મિડિયાના આધારે ચૂંટણી જીતી શકાય?

ભારત અને ઈઝરાયેલ: મહાસત્તાની નવી ધરી બની રહેશે

(‘સાધના’ સાપ્તાહિક દિ.૧૫/૭/૧૭માં છપાયેલો લેખ) જાગ્યા ત્યારથી સવાર. આ કહેવત ભારત અને ઈઝરાયેલના સંબંધોને લાગુ પડી શકે. આ સંબંધોમાં પ્રલંબ પાછળ એક માત્ર કારણ મુસ્લિમ મત બૅંક રહી. ઈઝરાયેલ ૧૯૪૮માં સ્વતંત્ર થયું. પરંતુ તેને માન્યતા આપવામાં નહેરુ સરકારે બે વર્ષ લગાડ્યાં! મહાત્મા ગાંધીએ તુર્કીના ખલીફાની ચળવળ- ખિલાફત ચળવળને ટેકો આપીને ભારતના મુસ્લિમોને વિદેશના મુસ્લિમોના પ્રશ્નો … Continue reading ભારત અને ઈઝરાયેલ: મહાસત્તાની નવી ધરી બની રહેશે

ભારત-ઈઝરાયેલ સંબંધો: જાગ્યા ત્યારથી સવાર

(અભિયાન, તા.૦૮/૦૭/૧૭ના અંકની કવરસ્ટોરી) ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને ભવ્ય જીત મળી ત્યારે તેમને સૌ પ્રથમ શુભેચ્છા પાઠવનારા વિદેશી વડા ઈઝરાયેલના વડા પ્રધાન બેન્ઝામીન નેતાનયાહુ હતા. તો આ અંક તમારા હાથમાં આવશે તેના ચાર દિવસમાં એટલે કે ૪ જુલાઈએ મોદી ઈઝરાયેલમાં હશે અને આ રીતે ઈઝરાયેલની પ્રથમ મુલાકાત લેનારા પણ તેઓ ભારતના પહેલા વડા પ્રધાન … Continue reading ભારત-ઈઝરાયેલ સંબંધો: જાગ્યા ત્યારથી સવાર