વિહિપની ઓળખ રામમંદિર સિવાય પણ છે

(અભિયાન, તા.૨૮/૪/૧૮નો અંક) મધ્ય પ્રદેશમાં ભારતીય જન સંઘ (એટલે કે ભાજપનો પૂર્વ અવતાર)એ ખ્રિસ્તી મિશનરીઓની સામે વિરોધ અભિયાન શરૂ કર્યું. તેથી તત્કાલીન કૉંગ્રેસની સરકારે એક કમિશન રચ્યું…… Read more “વિહિપની ઓળખ રામમંદિર સિવાય પણ છે”