સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

Advertisements

શેરોન સ્ટોન જેવી હસ્તીઓને કઈ ઇન્સ્ટિન્ક્ટ ભારત ખેંચી લાવે છે?

શેરોન સ્ટોન ભારતની પાંચ દિવસની મુલાકાતે આવી ગઈ. શેરોન સ્ટોન કોણ છે તે સોશિયલ મિડિયાના જાણકાર લોકોને કહેવાની જરૂર નથી. પાંચ દિવસની ભારતની મુલાકાત દરમિયાન શેરોન સ્ટોન મુંબઈ આવી, રાજસ્થાન ફરી, અભિષેક-ઐશ્વર્યાને મળી, અનેક કાર્યક્રમો કર્યા. તેમાં વારાણસી પણ ગઈ. ગંગા નદીના ઘાટે પૂજા કરી, આરતી કરી. શેરોન સ્ટોન એ પહેલી સ્ટાર નથી કે વિદેશી … Continue reading શેરોન સ્ટોન જેવી હસ્તીઓને કઈ ઇન્સ્ટિન્ક્ટ ભારત ખેંચી લાવે છે?

અણ્ણા હઝારે વિ. સંસદ : બીજું મહાભારત યુદ્ધ?

અણ્ણા હઝારે અને તેમના સાથીઓ અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી અને શાંતિ ભૂષણ – પ્રશાંત ભૂષણ, મનીષ સિસોદિયા – આ મુખ્યત્વે પાંચ લોકો છે. મેં અગાઉ પણ લખ્યું છે કે સ્વામી અગ્નિવેશ અને મેધા પાટકર પર ભરોસો કરવા જેવું મને બહુ લાગતું નથી. અણ્ણા અને તેમના સાથીઓની વચ્ચે રહીને તેઓ સરકારને મદદ કરવા જેવું કામ કરતા … Continue reading અણ્ણા હઝારે વિ. સંસદ : બીજું મહાભારત યુદ્ધ?