એક પાકિસ્તાની પત્રકારની નજરે ગુજરાત!

આમ તો વાત જૂની છે અને લેખ પણ જૂનો છે, પણ ઇન્ટરનેટ પર ખાંખાખોળા કરતા પાકિસ્તાનના અખબાર ‘ડોન’ના તાહિર મેહદી નામના ચૂંટણી વિશેષજ્ઞ પત્રકારનો લેખ મળ્યો અને તેને મારા બ્લોગવાચકો સમક્ષ ગુજરાતીમાં પ્રસ્તુત કરવાની લાલચ રોકી શક્યો નહીં. વાત જૂની પણ મહત્ત્વની એટલે છે કે એક પાકિસ્તાની પત્રકારની નજરે અમદાવાદ અને ગુજરાત કેવું છે તે … Continue reading એક પાકિસ્તાની પત્રકારની નજરે ગુજરાત!

પત્રકારોનો ‘ટાઇમ્સ’ : આપ આયે બહાર આઈ

પત્રકારોની આ મૌસમ છે. દસ વર્ષે આવી છે. આમ તો, લોકસભા કે વિધાનસભાની પેટા ચૂંટણી આવે તેમ ૨૦૦૭માં અડધી મૌસમ આવેલી જ્યારે 'અમદાવાદ મિરર', 'ટીવી ૯', 'ગુજરાતી ઇકોનોમિક ટાઇમ્સ', ગુજરાતી 'બિઝનેસ સ્ટાન્ડર્ડ' વગેરે શરૂ થયાં અને 'અભિયાન' મુંબઈથી અમદાવાદ ખસેડાયું. પણ ૨૦૦૩માં "દિવ્ય ભાસ્કર" આવ્યું ત્યારે જેવો માહોલ હતો તેવો જ કંઈક અત્યારે "ટાઇમ્સ ઓફ … Continue reading પત્રકારોનો ‘ટાઇમ્સ’ : આપ આયે બહાર આઈ

દુનિયા બદલવા નીકળ્યા’તા, પત્રકારો પોતે જ બદલાઈ ગયા

દુનિયા બદલવા નીકળ્યા'તા પત્રકારો પોતે જ બદલાઈ ગયા ફાંકો રાખી હાલી નીકળ્યા'તા વહેમો બધા ધોવાઈ ગયા લખવું'તું તો ઘણું છાપે કોણ પગ જ બેડીમાં જકડાઈ ગયા નોકરી છે કરવી પડે માનીને જાત્રામાં જોડાઈ ગયા કરે ઘણી ભ્રષ્ટાચારની વાતો પોતાના હાથ જ ખરડાઈ ગયા ક્યાં રહી હવે એ કલમ? જ્યાં અક્ષર જ તરડાઈ ગયા જી સાહેબ, … Continue reading દુનિયા બદલવા નીકળ્યા’તા, પત્રકારો પોતે જ બદલાઈ ગયા

‘રણ’થી પાછો છવાયો છે રામુ નામનો જણ!

(દિવ્ય ભાસ્કરમાં હતો ત્યારે ફિલ્મ સમીક્ષા કરવાની થતી હતી.  હવે તો તે કરવાનું થતું નથી, પણ 'રણ' જોયા પછી ફિલ્મ સમીક્ષા કરવાનું રોકી શકતો નથી.) ગુજરાતીમાં રણ એટલે રેતીની ભૂમિ જેને હિન્દીમાં મેરુભૂમિ અથવા ઉર્દૂમાં રેગિસ્તાન કહે છે, પરંતુ હિન્દીમાં રણ એટલે યુદ્ધ. એટલે તો યુદ્ધના મેદાનને રણમેદાન કહેવામાં આવે છે. આ રણ એટલે કે … Continue reading ‘રણ’થી પાછો છવાયો છે રામુ નામનો જણ!