૧૯૭૧નું યુદ્ધ, વિપક્ષો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૭/૦૩/૧૯) સબ હેડિંગ: લોકસભાના તમામ પક્ષોના સભ્યોએ ઈન્દિરાજીના નેતૃત્વમાં ભારતના વિજયને મેજોને થપથપાવીને વધાવી લીધો હતો અને હવામાં કાગળો ફેંકી ‘જય બાંગ્લા, જય ઈન્દિરા ગાંધી’નાં સૂત્રો પોકાર્યા હતાં તે વખતે જનસંઘના પ્રમુખ અટલબિહારી વાજપેયીએ કહ્યું હતું, “પરિસ્થિતિને પહોંચી વળવા જો સરકારને વધુ સત્તાની જરૂર હોય તો આ પક્ષ સંપૂર્ણ સહકાર આપતા … Continue reading ૧૯૭૧નું યુદ્ધ, વિપક્ષો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી

Advertisements

ભારતમાં દેશભક્તિ ઓછી છે? હા તો કારણ શું?

સબ હેડિંગ: બુદ્ધુજીવીઓ આ દેશ માટે સતત નેગેટિવ ચિત્ર જ ઊભું કરતા રહ્યા છે. લેફ્ટ લીનિંગ એટલે કે ડાબેરી ઝુકાવવાળું ચિત્ર. આ દેશમાં મોગલો-અંગ્રેજોના આવ્યા પછી જ બધું થયું. હિન્દુઓ તો હંમેશાં માર જ ખાતા રહ્યા. આ નેગેટિવ ચિત્રના કારણે જ ભારતમાં દેશભક્તિનું પ્રમાણ જે રીતનું હોવું જોઈએ તે રીતનું નથી... (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, … Continue reading ભારતમાં દેશભક્તિ ઓછી છે? હા તો કારણ શું?

પુલવામા: આગામી કેટલાક દિવસો જનતા સહિત બધા માટે કસોટીના!

સબ હેડિંગ: અનેક ક્ષેત્રના જાણીતા લોકો બોલીને વાતાવરણ બગાડી રહ્યા છે. તેઓ એવીએવી ટીપ્પણી કરી રહ્યા છે જેથી રાષ્ટ્રવાદીઓ ઉશ્કેરાય. આ ઉશ્કેરાટ રમખાણોમાં પરિવર્તન પામે તેવું તેઓ ઈચ્છે છે જેથી પાકિસ્તાન સામેની લડાઈ એક તરફ રહી જાય. તેથી આગામી દિવસો ખૂબ જ કસોટી, ધૈર્ય અને માનસિક સંતુલનના રહેવાના છે, સહુ કોઈ માટે. (વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, … Continue reading પુલવામા: આગામી કેટલાક દિવસો જનતા સહિત બધા માટે કસોટીના!

અટલજી: રાજકારણી નહીં, રાષ્ટ્રકારણી

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૧૯/૮/૧૮) અટલજી આપણી વચ્ચે નથી. આ માનવું મુશ્કેલ છે. પરંતુ અટલજીની જે રાજનીતિ હતી તે તો વર્ષ ૨૦૦૪ પછીથી ગૂમ જ હતી! ૨૦૦૪થી ૨૦૧૪માં જે પ્રકારની રાજનીતિ શરૂ થઈ તે દેશહિત કરતાં પક્ષ હિત કેન્દ્રિત વધુ હતી અને આ જ રાજનીતિએ હિન્દુ આતંકવાદની બોગસ થિયરીને જન્મ આપ્યો. આ જ … Continue reading અટલજી: રાજકારણી નહીં, રાષ્ટ્રકારણી

ભાઈ ઈમરાન, ભારત હવે ‘હાર જા’ વાળું ભારત નથી!

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૦૫/૦૮/૧૮) ઈમરાન ખાન ૧૧ ઑગસ્ટે પાકિસ્તાનના વડા પ્રધાન પદના શપથ લેવાના છે. ઈમરાને ચૂંટણીની આ ‘મેચ’ પણ ‘શારજાહ’માં રમાતી મેચોની જેમ જીતેલી છે એ સ્પષ્ટ છે. ભારતીય બુદ્ધુજીવીઓ હજુ પણ પાકિસ્તાનની ભાટાઈમાંથી ઊંચા નથી આવતા. પાકિસ્તાન ભારત કરતાં કેટલું મહાન છે તે બતાવવાનો એક પણ મોકો નથી છોડતા. મિડિયાનો એક હિસ્સો … Continue reading ભાઈ ઈમરાન, ભારત હવે ‘હાર જા’ વાળું ભારત નથી!

શરિયા કૉર્ટો ગેરબંધારણીય અને મુસ્લિમોને જ અન્યાયકર્તા છે

(સાંપ્રત, સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન, અૉગસ્ટ ૨૦૧૮) કેટલાક કિસ્સા વિચારો: ૧. એક મહિલા પર તેના સસરા બળાત્કાર કરે છે. ઇસ્લામિક કૉર્ટ ફતવો જાહેર કરે છે કે તેણે હવેથી તેના પિતા સમાન ઉંમરના બળાત્કારી સસરાને જ પતિ માનવાનો. કેવી મનોદશા થાય? જેણે બળાત્કાર કર્યો છે તેની રોજ સેવાચાકરી કરવાની? તેની સાથે શય્યાસંગ કરવાનો? આ ઘટના ઉત્તર પ્રદેશના … Continue reading શરિયા કૉર્ટો ગેરબંધારણીય અને મુસ્લિમોને જ અન્યાયકર્તા છે