હામીદ અન્સારી, ડર તો આખા જગતને ઈસ્લામી ત્રાસવાદીઓથી લાગે છે

એક તરફ હિન્દુઓ છે જે અમરનાથ યાત્રામાં હુમલો થાય તો પણ ક્યારેય ફરિયાદ નથી કરતા કે અમને ડર લાગે છે. છેલ્લાં ત્રીસ વર્ષથી કાશ્મીરથી કન્યાકુમારી અને મણિપુરથી ગુજરાતમાં સેંકડો બોમ્બ ધડાકાઓ થાય, અક્ષરધામ, રઘુનાથ મંદિર પર હુમલાઓ થાય, કાશ્મીર, કૈરાનામાંથી ષડયંત્રપૂર્વક હિન્દુઓને કાઢી મૂકવામાં આવે અને બીજી ઘણી બધી જગ્યાએ પણ આ પ્રક્રિયા ચાલુ હોય, … Continue reading હામીદ અન્સારી, ડર તો આખા જગતને ઈસ્લામી ત્રાસવાદીઓથી લાગે છે

Advertisements

યોગા કે યોગાસન એ યોગ નથી, નથી ને નથી જ

આજે (૨૧ જૂન,) પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગદિવસ છે. વિશ્વભરમાં ધામધૂમથી મનાવાશે. આનો શ્રેય એક માત્ર નરેન્દ્ર મોદીને જાય છે જેમણે આવતાંવેંત સંયુક્ત રાષ્ટ્રોમાં જઈને રજૂઆત કરી કે વિશ્વ યોગ દિવસ મનાવો. યુએન માની ગયું. અમુક વિવાદોની વચ્ચે આજે આખું વિશ્વ યોગાસનો કરશે. પણ મને એ નથી સમજાતું કે મુસ્લિમોને યોગ કરવા આટલું ભાઈબાપા શા માટે કરાયા? … Continue reading યોગા કે યોગાસન એ યોગ નથી, નથી ને નથી જ

હિન્દુ દંપતીએ દસ બાળકો પેદાં કરવાં જોઈએ?

તાજેતરમાં ધર્મ આધારિત વસતિગણતરીના આંકડા જાહેર થયા. તદ્નુસાર મુસ્લિમોની વસતિમાં ગત દાયકામાં ૨૪ ટકાનો વધારો થયો છે. આ વાતથી હિન્દુઓના કહેવાતા નેતાઓની એ વાતને અનુમોદન મળી ગયું કે જોયું અમે નહોતા કહેતા કે ભવિષ્યમાં મુસ્લિમો બહુમતીમાં આવી જશે અને બહુમતીના જોરે આ દેશ પર ફરી શાસન કરશે. જોકે મુસ્લિમોની વસતિમાં નોંધપાત્ર કરતાં વધુ વધારો થઈ … Continue reading હિન્દુ દંપતીએ દસ બાળકો પેદાં કરવાં જોઈએ?