કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

(ભાગ-૮) મોટા ભાગે જનમાનસમાં એવી છાપ છે કે જમ્મુ-કાશ્મીર અને તે રીતે ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિની શરૂઆત ૮૦ના દાયકામાં થઈ. એ વાત ખોટી છે. રઝાકરોની મદદથી બક્ષી ગુલામ મોહમ્મદની સરકારને ઉથલાવી દઈ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા શૈખે કાવતરું ઘડ્યું હતું તેમ તે વખતે સીબીઆઈના ડિરેક્ટર બી. એન. મલિકે ‘માય યર્સ વિથ નહેરુ’ પુસ્તકમાં લખ્યું છે. ૧૯૫૭માં પાકિસ્તાનના … Continue reading કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

(ભાગ-૭) ૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધ પછી ભારતને રાજદ્વારી રીતે (મંત્રણાના ટેબલ પર) જબરદસ્ત નુકસાન થયું હતું. ભારત રણમેદાનમાં તો જીત્યું, પરંતુ તે ન તો પોતાનું ગુમાવેલું કાશ્મીર (જેને પાકિસ્તાન આઝાદ કાશ્મીર કહે છે) પાછું મેળવી શક્યું કે ન તો જીતેલી બે ચોકી મેળવી શક્યું. પરંતુ એક સારી વાત એ બની કે કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સમુદાયનો રસ … Continue reading ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

(ભાગ-૫) જ્યારે શ્યામાપ્રસાદ મુખરજી જમ્મુ પહોંચ્યા ત્યારે તેમને પરમિટ વગર જવા દેવાયા, પરંતુ જ્યારે તેઓ રાવી નદીના કિનારે આવેલા લખનપુર પહોંચ્યા ત્યારે કાશ્મીર મિલિટ્રી પોલીસે તેમની ધરપકડ કરી. તે વખતે પત્રકાર તરીકે સાથે આવેલા અટલજીને મુખરજીએ કહ્યું કે તમે પાછા જાવ અને આખા દેશને કહો કે મારી ધરપકડ કરવામાં આવી છે. અનેક સત્યાગ્રહીઓને પણ જેલમાં … Continue reading શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ