જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના ઑક્ટોબર માસના અંકમાં 'સાંપ્રત' કૉલમમાં આ લેખ છપાયો.) તાજેતરમાં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે ભૂમિપૂજન થયું અને ભારત-જાપાન વચ્ચે ઘણા ઐતિહાસિક કરારો પણ થયા. આ નિમિત્તે જાપાન દેશ, તેની સંસ્કૃતિ વગેરે ચર્ચામાં આવી. જાપાન આટલો વિકસિત દેશ કેમ છે? તેના વડા પ્રધાન અટપટી … Continue reading જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

Advertisements

બિલ ગેટ્સ લક્ષ્મીજીની પૂજા નથી કરતા તોય ધનિક છે?

(મુંબઈ સમાચારની રવિ પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૬/૧૧/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) ગયા અઠવાડિયે દિવાળીના તહેવારો હતા. હિન્દુ તહેવારો પર હિન્દુ શ્રદ્ધાને ‘ઘા નહીં તો ઘસરકો’ લાગે તેવા સંદેશા ફરતા થઈ જતા હોય છે. (એ ક્યાંથી ઉદ્ભવે છે તે રહસ્ય છે.) આવો એક સંદેશો હતો: બિલ ગેટ્સ અને આઇનસ્ટાઇન ક્યાં લક્ષ્મીજીની કે સરસ્વતી … Continue reading બિલ ગેટ્સ લક્ષ્મીજીની પૂજા નથી કરતા તોય ધનિક છે?

વાઇબ્રન્ટ ઉત્સવમાં છવાઈ જનાર ભૂતાન સૌથી સુખી દેશ કેમ છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય રીતે વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમોમાં છવાઈ જતા હોય છે. આ વખતે તેઓ વડા પ્રધાન તરીકે તેમાં ભાગ લઈ રહ્યા હતા. તેથી તેમનું છવાઈ જવું સ્વાભાવિક હતું અને તેમ બન્યું પણ ખરું, પરંતુ તેમના સિવાય બીજા એક વ્યક્તિ છવાઈ ગયા તો તે ભૂતાનના વડા પ્રધાન શેરિંગ તોબ્ગે. એવું શું તેઓ બોલ્યા … Continue reading વાઇબ્રન્ટ ઉત્સવમાં છવાઈ જનાર ભૂતાન સૌથી સુખી દેશ કેમ છે?