આખું વર્ષ એપ્રિલ ફૂલ બનાવતા આ લોકો

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, ૧ એપ્રિલ ૨૦૧૮) આજે ૧ એપ્રિલ ફૂલ છે અને આજે કેટલાંક સમાચારપત્રો અને ટેલિવિઝન ચેનલો, કેટલાક મિત્રો, વૉટ્સએપ સંદેશા બનાવનારાઓ તમને એપ્રિલ ફૂલ બનાવવા પ્રયત્ન કરશે. ટીવી ચેનલો અને રેડિયો પર ‘એપ્રિલ ફૂલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા’ ગીત વાગશે. આપણે હોળી પર તો વર્ષોથી ‘બૂરા મત માનો હોલી હૈ’ … Continue reading આખું વર્ષ એપ્રિલ ફૂલ બનાવતા આ લોકો

Advertisements

બ્રિટિશ અને મોગલ ગુલામીમાંથી હવે તો બહાર આવીએ!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૮/૧/૧૮) પરમ દિવસે આપણે ૬૯મો પ્રજાસત્તાક દિવસ મનાવ્યો. પરંતુ શું આપણે ખરેખર પ્રજાસત્તાક થયા છીએ? શું આ દેશમાં હજુ પણ બ્રિટિશ કાળની પરંપરાઓ ચાલી નથી આવતી? શું હજુ પણ આપણે મોગલ શાસકોના સમયની માનસિકતાના ગુલામ નથી? ગયા વર્ષે બજેટની તારીખ ૨૮ (જો ૨૯નો મહિનો હોય તો ૨૯) ફેબ્રુઆરીના બદલે ૧ ફેબ્રુઆરી … Continue reading બ્રિટિશ અને મોગલ ગુલામીમાંથી હવે તો બહાર આવીએ!

બજેટ ૨૦૧૭: સૌને રાજી કરવાનો પ્રયાસ

નાણા પ્રધાન અરુણ જેટલીએ આજે રજૂ કરેલું બજેટ નોટબંધીની મુશ્કેલીઓ પછી મલમપટ્ટાની જેમ રાહત આપવા અને ઉ.પ્ર., પંજાબની ચૂંટણી લક્ષી છે તેમાં ના નથી. તેમાં ખેડૂતો, ગરીબો, ગામડાં, યુવાનો, દલિતો, મહિલાઓ અને મધ્યમ વર્ગને અને લઘુ- મધ્યમ સાહસિકોને ખુશ કરવા પ્રયાસ છે. રાજકીય પક્ષોને કાળાં નાણાંમાંથી બહાર લાવવાનો સારો પ્રયાસ છે. જેટલીજીએ ગાંધીજીનો ચારથી પાંચ … Continue reading બજેટ ૨૦૧૭: સૌને રાજી કરવાનો પ્રયાસ

તમાકુ કેન્સલ કરવી છે કે કેન્સર કરવું છે?

તાજેતરમાં ભાજપના એહમદનગરના સાંસદ દિલીપ ગાંધીએ એવું નિવેદન કરી ખળભળાટ મચાવી દીધો કે તમાકુથી કોઈ પ્રતિકૂળ અસર થતી નથી. આની સામે એનસીપીના વડા શરદ પવારે પોતાનો દાખલો આપી કહ્યું કે એ વાત ખોટી છે અને તમાકુના ઉપયોગથી કેન્સર થાય છે તેનું હું પ્રત્યક્ષ ઉદાહરણ છું. હકીકતે તમાકુના વપરાશકારો, ચાહે તેઓ પાન-માવામાં તમાકુ તરીકે લેતા હોય, … Continue reading તમાકુ કેન્સલ કરવી છે કે કેન્સર કરવું છે?

બજેટ: મધ્યમ વર્ગ તો હિન્દુત્વ-વિકાસના નામે મત આપી દેશે

કોથળામાંથી બિલાડું નીકળ્યું. અરુણ જેટલીનું અંદાજપત્ર આવ્યું ત્યારે સહુ કોઈના મોઢામાંથી આવા ઉદ્ગાર નીકળ્યા હશે...ખાસ કરીને મધ્યમ વર્ગીય ભાજપી મતદારોના મોઢામાંથી. એ વાત તો હવે જાણીતી જ છે કે ભાજપનો સૌથી મોટો મતદાર વર્ગ હોય તો તે મધ્યમ વર્ગીય છે અને અંદાજપત્ર પહેલાં તેને સ્વાભાવિક જ આશા હોય કે તેમને કોઈ લાભ મળશે. ગયા વખતે … Continue reading બજેટ: મધ્યમ વર્ગ તો હિન્દુત્વ-વિકાસના નામે મત આપી દેશે

બજેટ, સેક્સ, ઇટાલી અને પાકિસ્તાન : આ સરકારે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે

યુપીએ-૨ની કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે અથવા તો અતિશય બુદ્ધિપૂર્વક દર વખતે તેને જનાક્રોશને કેવી રીતે અન્ય બાજુએ વાળી દેવો તે સરસ આવડે છે. દર વખતે જનાક્રોશ પેદા થાય એટલે એક નવો મુદ્દો પેદા કરી દેવો. અણ્ણાનું આંદોલન આવે એટલે એફ.ડી.આઈ.નો મુદ્દો લઈ આવવો. એફ.ડી.આઈ.નું થાય એટલે વળી નવો મુદ્દો. તાજેતરમાં રેલવે બજેટમાં … Continue reading બજેટ, સેક્સ, ઇટાલી અને પાકિસ્તાન : આ સરકારે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે

બજેટ : આ સરકાર માત્ર ને માત્ર ધનિકોની જ છે

૨૦૦૪થી કોંગ્રેસની યુપીએ સરકાર આવી છે ત્યારથી મોંઘવારી સતત વધી જ રહી છે. કેટલાક લોકો સામે પક્ષે એવો ખોટો દાવો કરે છે કે સામે પક્ષે લોકોના પગારો પણ વધ્યા છે, પરંતુ ૨૦૦૮માં જે મંદી આવી તેના કારણે ઉલટું પગાર ઘટ્યા, અનેક તો નોકરીમાંથી છૂટા થયા. એટલે પગાર વધવાનો દાવો ખોટો છે. બીજી તરફ મોંઘવારી ૨૦૦ … Continue reading બજેટ : આ સરકાર માત્ર ને માત્ર ધનિકોની જ છે