કિતને પાસ કિતને દૂર?

એક યુવતીને ગેલેરીમાં મોબાઈલ પર વાત કરતી જોઈ મનમાં પ્રશ્ન થયો, એવી તે કઈ વાત હશે કે તેને ગેલેરીમાં આવીને વાત કરવી પડતી હશે? પછી વિચાર્યું કે એવું બને કે કદાચ, તેના પતિથી કે સાસુથી છુપાઈને પિયરના લોકો સાથે વાત કરતી હોય તેવું બને ને. ત્યાં વળી મનમાં દીપદંડ (ટ્યૂબલાઇટ માટે આ શબ્દ પ્રયોજી શકાય?) … Continue reading કિતને પાસ કિતને દૂર?

Advertisements