અમેરિકી મિડિયામાં ટ્રમ્પને નેગેટિવ કવરેજ ઝાઝું મળવા પાછળ શું કારણ?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧૫/૭/૧૮) ‘સંજુ’ ફિલ્મમાં મિડિયા માટે એક ખાસ ગીત છે. ‘બાબા બોલતા હૈ’. સંજય દત્તની પાછળ મિડિયા કેવી રીતે પડી ગયું હતું તે દર્શાવવા માટે આ ગીત છે એટલે તે સંદર્ભમાં મિડિયા પર દોષારોપણ કરવું ખોટું છે. ઉલટાનું, ઘણા મિડિયાએ સંજય દત્તની તે વખતે (પેઇડ) તરફદારી પણ કરી હતી, જેમાં અંગ્રેજી અખબારો … Continue reading અમેરિકી મિડિયામાં ટ્રમ્પને નેગેટિવ કવરેજ ઝાઝું મળવા પાછળ શું કારણ?

Advertisements

એનએસજી: ભારતનો પ્રવેશ આજ નહીં તો કાલ, અવશ્યંભાવિ છે!

(સંકલન શ્રેણી સામયિકના જુલાઈ ૨૦૧૬માં પ્રસિદ્ધ લેખ) પરમાણુ આપૂર્તિ સમૂહ (એનએસજી)માં ભારતને (ધારણા મુજબ જ) પ્રવેશ ન મળ્યો. આનાથી ભારતના અનેક લોકોને ખુશી થઈ. આનાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ દિવસના પાંચ દેશોના ઝંઝાવાતી પ્રવાસ પર પાણી ફરી વળ્યું, ખાસ કરીને અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધન, મિસાઇલ ટૅક્નૉલૉજી નિયંત્રણ શાસન (એમટીસીઆર)માં ભારતને પ્રવેશ મળ્યો અને … Continue reading એનએસજી: ભારતનો પ્રવેશ આજ નહીં તો કાલ, અવશ્યંભાવિ છે!

(હાસ્યલેખ): મોદીની જૂન ૨૦૧૬ની અમેરિકી મુલાકાત પછી (ભારત જેવું) અમેરિકી મિડિયા

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા ને આ વખતે પણ છવાઈ ગયા. અમેરિકામાં મોદીનું અભૂતપૂર્વ સ્વાગત થયું, સંસદમાં ઉદબોધન થયું અને તેને સાંસદોએ ઉમળકાભેર વધાવી લીધું. કલ્પના કરો કે અમેરિકાનું મિડિયા ભારતના મિડિયા જેવું હોત તો ત્યાંનાં છાપાંઓમાં કેવી પ્રતિક્રિયા છપાઈ હોત? કેટલાક સમાચારોનાં મથાળાં: - ભારતના વડા પ્રધાન માટે લાલ જાજમ બિછાવી સ્વાગત. … Continue reading (હાસ્યલેખ): મોદીની જૂન ૨૦૧૬ની અમેરિકી મુલાકાત પછી (ભારત જેવું) અમેરિકી મિડિયા

અમેરિકાને ભારતની સમૃદ્ધિથી પેટમાં તેલ રેડાય છે?

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ (http://www.hindustantimes.com/Indians-buying-more-cars-pushing-up-gas-prices-Obama/Article1-543642.aspx)  તાજેતરમાં કહ્યું કે તેલ (ઓઇલ)ના ભાવ હજુ વધશે અને વધતા જ રહેશે કારણકે ભારતીયો વધુ પેટ્રોલ અને ડિઝલ વાપરી રહ્યા છે. તેમનું આ નિવેદન સાંભળીને ભારતીય તરીકે આપણને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે, કારણકે આ અગાઉ અમેરિકાના જ પ્રમુખ જ્યોર્જ બુશે ખાદ્યાન્નના વધતા જતા ભાવો માટે ભારતમાં વધતી જતી સમૃધ્ધિના … Continue reading અમેરિકાને ભારતની સમૃદ્ધિથી પેટમાં તેલ રેડાય છે?