મેઇનસ્ટ્રીમ મિડિયાની ચમક ઝાંખી થવાનું કારણ શું?

સબ હેડિંગ: ઍક્ઝિટ પૉલ પરની ચર્ચામાં બરખા દત્તે કહ્યું કે મેઇનસ્ટ્રીમ મિડિયા હવે ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરતું નથી. બરખા દત્તની વાત સાચી છે, પરંતુ રાજકીય જ નહીં, સાંસ્કૃતિક રીતે પણ મેઇનસ્ટ્રીમ મિડિયા પોતાની ચમક ગુમાવી રહ્યું છે. આની પાછળ કારણ શું છે? (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૦૧/૦૬/૧૯) ચૂંટણી પરિણામો પહેલાં ઍક્ઝિટ પૉલમાં જ ભાજપ-એનડીએના ભવ્ય … Continue reading મેઇનસ્ટ્રીમ મિડિયાની ચમક ઝાંખી થવાનું કારણ શું?

Advertisements

આ દિવાળીએ ફૂટી રહ્યા છે કેટલાક પ્રશ્નોરૂપી ફટાકડા!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૪/૧૧/૧૮) બે દિવસ પછી દિવાળી છે. આ દિવાળીએ શું ફટાકડા ઓછા ફૂટશે? ફટાકડા ફૂટશે તો સરકારી સમયની અંદર જ ફૂટશે? કેરળમાં સબરીમાલા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાની સામે આંદોલન કરી રહેલા ભાજપની સરકાર ગુજરાતમાં ફટાકડા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાનો અમલ ચુસ્ત રીતે કરાવશે? પ્રશ્નો અનેક છે. શું માત્ર નવરાત્રિ પર જ લાઉડસ્પીકરનો … Continue reading આ દિવાળીએ ફૂટી રહ્યા છે કેટલાક પ્રશ્નોરૂપી ફટાકડા!