પાંચ રાજ્યોની ચૂંટણી: દસ સૂત્રીય આકલન

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૬/૧૨/૧૮) પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો ૧૧ ડિસેમ્બરે આવી ગયાં. બધાંએ ‘હું તો કહેતો હતો’ તેમ કહીને પોતપોતાનું વિશ્લેષણ કર્યું. ૨૦૧૪ પછી દિલ્લી-બિહાર અને હવે ત્રણ રાજ્યોને બાદ કરીએ તો ભાજપે ઘણાં રાજ્યોમાં મેળવેલી સફળતા જાણે કે ગુજરાત અને આ ત્રણ- મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢનાં પરિણામોએ ધોઈ નાખી. કોઈએ નરેન્દ્ર મોદી-અમિત … Continue reading પાંચ રાજ્યોની ચૂંટણી: દસ સૂત્રીય આકલન

Advertisements

રૉબોટ, હ્યુમનોઇડ અને જેમિનૉઇડ : માણસની બ્રહ્મા બનવા તરફની દોટ

(‘અભિયાન’, કવરસ્ટોરી, તા.૨૫/૧૧/૧૭નો અંક) તાજેતરમાં સૉફિયા નામની મહિલા રૉબોટને સાઉદી અરેબિયાએ નાગરિકત્વ આપ્યું તેના લીધે રૉબૉટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સહુ કોઈનું ધ્યાન કેન્દ્રિત થયું છે. સાઉદી અરેબિયાને ભલા રૉબોટમાં શું રસ પડ્યો? અને રૉબોટ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળું મશીન એમાં કંઈ પુરુષ અને સ્ત્રી જેવું કંઈ હોય? સારું થયું સ્ત્રી સ્વતંત્રતાના ઝંડાધારીઓને આ મુદ્દો હાથમાં … Continue reading રૉબોટ, હ્યુમનોઇડ અને જેમિનૉઇડ : માણસની બ્રહ્મા બનવા તરફની દોટ

જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના ઑક્ટોબર માસના અંકમાં 'સાંપ્રત' કૉલમમાં આ લેખ છપાયો.) તાજેતરમાં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે ભૂમિપૂજન થયું અને ભારત-જાપાન વચ્ચે ઘણા ઐતિહાસિક કરારો પણ થયા. આ નિમિત્તે જાપાન દેશ, તેની સંસ્કૃતિ વગેરે ચર્ચામાં આવી. જાપાન આટલો વિકસિત દેશ કેમ છે? તેના વડા પ્રધાન અટપટી … Continue reading જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

૧૯૮૭માં ફારુક અબ્દુલ્લાને ઈદ ઉલ ફિત્રની નમાઝ ન પઢવા દેવાઈ!

(ભાગ-૨૩) (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ કૉલમ'માં તા.૨૭/૯/૧૫ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો.) ૧૯૮૭ની ચૂંટણીમાં ગરબડોની વ્યાપક ફરિયાદો હતી, પરંતુ તેમાં જીત મેળવી હોવાથી વડા પ્રધાન રાજીવ ગાંધીએ નવી ચૂંટણી આપવા બદલે એનસી સાથે યુતિમાં કૉંગ્રેસની સરકાર રચવાને વધુ ઉચિત ગણાવ્યું. બીજી તરફ, ‘કાશ્મીર ઇન કોન્ફ્લિક્ટ: ઇન્ડિયા, પાકિસ્તાન એન્ડ ધ અનએન્ડિંગ વોર’માં બ્રિટિશ … Continue reading ૧૯૮૭માં ફારુક અબ્દુલ્લાને ઈદ ઉલ ફિત્રની નમાઝ ન પઢવા દેવાઈ!