સનાતન ધર્મ સતત વહેતી નદી જેવો છે

સબ હેડિંગ: તર્કથી જવાબ આપીને જીતવાની પરંપરા હતી તેથી જ તો આદિ શંકરાચાર્ય હિન્દુ ધર્મને પુનઃસ્થાપિત કરી શક્યા, તે પણ જૈન અને બૌદ્ધ પંથના વાવાઝોડામાં. તેમણે તો આગળ વધીને સમગ્ર ભારતમાં ચાર પીઠ સ્થાપિત કરીને હિન્દુ રાષ્ટ્રનું એક નવું રૂપ આપી દીધું. તે સમયે શાસ્ત્રાર્થ થતા અને સામેવાળાનો તર્ક સાચો હોય તો તે સ્વીકારાતો. આજે … Continue reading સનાતન ધર્મ સતત વહેતી નદી જેવો છે

Advertisements

જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના ઑક્ટોબર માસના અંકમાં 'સાંપ્રત' કૉલમમાં આ લેખ છપાયો.) તાજેતરમાં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે ભૂમિપૂજન થયું અને ભારત-જાપાન વચ્ચે ઘણા ઐતિહાસિક કરારો પણ થયા. આ નિમિત્તે જાપાન દેશ, તેની સંસ્કૃતિ વગેરે ચર્ચામાં આવી. જાપાન આટલો વિકસિત દેશ કેમ છે? તેના વડા પ્રધાન અટપટી … Continue reading જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

રોહિંગ્યા મુસ્લિમો મુદ્દે એકલા પડી રહેલા આંગને મોદીજીનો હિંમતભર્યો ટેકો

હિન્દુત્વના પ્રચંડ મોજાએ એક સમયે ભારતમાંથી બહાર નીકળીને પૂર્વમાં જાપાન સુધી અને ઉત્તર-પશ્ચિમમાં યુરોપ અને અમેરિકા સુધી, દક્ષિણમાં શ્રીલંકા અને પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી પોતાનો સાંસ્કૃતિક પ્રભાવ ઊભો કર્યો હતો. સનાતન ધર્મની જ એક શાખા કહી શકાય તેવા બૌદ્ધ પંથ અને ખાસ કરીને સમ્રાટ અશોક દ્વારા તેને રાજ્યાશ્રય મળવાના કારણે, અને રાજ્યાશ્રય જ નહીં, પરંતુ પોતાના … Continue reading રોહિંગ્યા મુસ્લિમો મુદ્દે એકલા પડી રહેલા આંગને મોદીજીનો હિંમતભર્યો ટેકો

ચીન વૈદિક સામ્રાજ્યનો જ એક ભાગ હતું!

(સાધના સાપ્તાહિક તા.૫/૮/૧૭માં પ્રસિદ્ધ થયેલો લેખ) વર્તમાનમાં ભૂતાનના ડોક લામ વિસ્તારમાં ચીને રસ્તો બનાવવાનું શરૂ કર્યું અને તેને ભારતની રાજકીય અને સૈન્ય સત્તાએ અગમચેતી વાપરીને ત્વરિત નિર્ણય કરીને અટકાવવાનું કામ કર્યું તેના કારણે ત્યાં ચીન અને ભારતની સેના સામસામે ઊભી છે અને યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધો, તિબેટનો ત્રીજો … Continue reading ચીન વૈદિક સામ્રાજ્યનો જ એક ભાગ હતું!

હામીદ અન્સારી, ડર તો આખા જગતને ઈસ્લામી ત્રાસવાદીઓથી લાગે છે

એક તરફ હિન્દુઓ છે જે અમરનાથ યાત્રામાં હુમલો થાય તો પણ ક્યારેય ફરિયાદ નથી કરતા કે અમને ડર લાગે છે. છેલ્લાં ત્રીસ વર્ષથી કાશ્મીરથી કન્યાકુમારી અને મણિપુરથી ગુજરાતમાં સેંકડો બોમ્બ ધડાકાઓ થાય, અક્ષરધામ, રઘુનાથ મંદિર પર હુમલાઓ થાય, કાશ્મીર, કૈરાનામાંથી ષડયંત્રપૂર્વક હિન્દુઓને કાઢી મૂકવામાં આવે અને બીજી ઘણી બધી જગ્યાએ પણ આ પ્રક્રિયા ચાલુ હોય, … Continue reading હામીદ અન્સારી, ડર તો આખા જગતને ઈસ્લામી ત્રાસવાદીઓથી લાગે છે

ઢાકા અને મદીના: ત્રાસવાદીઓનું લક્ષ્ય માત્ર વિધર્મી જ નથી!

(સંકલન શ્રેણી સામયિકમાં ૨૧ જુલાઈ ૨૦૧૬ના અંકમાં આ લેખ પ્રકાશિત થયો) મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદ પહેલાં, ઈદ પર અને પછી ભારે હિંસા થઈ. આમાં સૌથી વધુ ચર્ચા ઢાકા હુમલાની જ છે. માત્ર ૬ જૂનથી ૫ જુલાઈ દરમિયાન અનેક મુસ્લિમ ત્રાસવાદીઓએ હુમલામાં પાંચસો આસપાસ લોકો મર્યા. આ સમયગાળો મુસ્લિમોના પવિત્ર મહિના રમઝાનનો હતો. એમ મનાય છે … Continue reading ઢાકા અને મદીના: ત્રાસવાદીઓનું લક્ષ્ય માત્ર વિધર્મી જ નથી!