કુંભ, યુવા કુંભ અને લખનઉની એ યાત્રાનાં સંસ્મરણો

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૦૬/૦૧/૧૮) કુંભ એટલે સમગ્ર ભારત અને વિદેશમાંથી એક જ જગ્યાએ આધ્યાત્મિક દિવ્ય ચેતનાનું એકત્ર થવું! હજારો વર્ષોથી કોઈ સરકાર કે સંસ્થા દ્વારા આયોજન થયા વગર આપમેળે દેશ-વિદેશથી લોકોનું દર બાર વર્ષે જ્યારે ગુરુ રાશિ બદલે ત્યારે કુંભ મેળો આયોજિત થવો એ કઈ રીતે થતો હશે? ત્યારે તો કોઈ કહેવાતું પશ્ચિમી વિજ્ઞાન … Continue reading કુંભ, યુવા કુંભ અને લખનઉની એ યાત્રાનાં સંસ્મરણો

Advertisements

કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન ઑગસ્ટ ૨૦૧૭, સાંપ્રત કૉલમ) જમ્મુ-કાશ્મીર એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું રાજ્ય હતું. આજે તે શિરોદર્દ બની ગયું છે. ભારતની સ્વતંત્રતા પછી તરત જ શરૂ થયેલી આ સમસ્યાનો ઉકેલ સિત્તેર-સિત્તેર વર્ષ પછી પણ આવતો દેખાતો નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ સમસ્યા ચીન કે ઈઝરાયેલ જેવા શક્તિશાળી દેશ હોય તો તે … Continue reading કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે