સનાતન ધર્મ સતત વહેતી નદી જેવો છે

સબ હેડિંગ: તર્કથી જવાબ આપીને જીતવાની પરંપરા હતી તેથી જ તો આદિ શંકરાચાર્ય હિન્દુ ધર્મને પુનઃસ્થાપિત કરી શક્યા, તે પણ જૈન અને બૌદ્ધ પંથના વાવાઝોડામાં. તેમણે તો આગળ વધીને સમગ્ર ભારતમાં ચાર પીઠ સ્થાપિત કરીને હિન્દુ રાષ્ટ્રનું એક નવું રૂપ આપી દીધું. તે સમયે શાસ્ત્રાર્થ થતા અને સામેવાળાનો તર્ક સાચો હોય તો તે સ્વીકારાતો. આજે … Continue reading સનાતન ધર્મ સતત વહેતી નદી જેવો છે

એકલા રહેતાં વૃદ્ધોની સમસ્યા: ન કહેવાય, ન સહેવાય

સમાજમાં સમય સાથે પરિવર્તન આવતું હોય છે. પરંતુ એ પરિવર્તન સારું પણ હોઈ શકે અને ખરાબ પણ. અત્યારનો સમય અર્થપ્રભાવી છે. તમામ લોકોના જીવનમાં અર્થ એટલે કે ધન/પૈસો/નાણાં અને તેના દ્વારા ભૌતિક સુખ મેળવવું એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સારા અર્થોપાર્જન માટે યુવાનો અન્ય શહેરમાં જાય છે. તેમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ આજે મોટા ભાગના … Continue reading એકલા રહેતાં વૃદ્ધોની સમસ્યા: ન કહેવાય, ન સહેવાય

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો