‘દીવાર’ સાથે માથું પછાડતો ‘અંધા કાનૂન’: સિદ્ધાંત મોટા કે લક્ષ્ય?

સબ હેડિંગ: ...તો ટીવી ચેનલોએ શ્રી રામને વિલન ચીતરી દીધા હોત. શ્રી રામે શક્તિશાળી લંકા પતિ રાવણની બહેન શૂર્પણખાનાં નાકકાન કાપીને એક દેશ સાથે દુશ્મની વહોરી લીધી છે. આવું કરાય? શ્રી રામને રાજનીતિ-વિદેશનીતિની કોઈ સૂજ નથી. જેએનયુમાં શૂર્પણખાનાં નાકકાન કપાયાં તે દિવસે દર વર્ષે 'તુમ કિતને નાકકાન કાટોગે, હર જેએનયુ સ્ટુડન્ટ અપને નાકકાન કટવાયેગા' અને … Continue reading ‘દીવાર’ સાથે માથું પછાડતો ‘અંધા કાનૂન’: સિદ્ધાંત મોટા કે લક્ષ્ય?

લાલુએ સમાચાર બ્રૅક કર્યા, “બાબા કો પકડ લિયા”

સબ હેડિંગ: રસ્તામાં ઠેરઠેર લોકો મંદિરના ઘંટ વગાડતા, થાળીઓ વગાડતા, અને રથનું સ્વાગત સૂત્રો પોકારીને કરતા. કેટલાક તો વળી રથને તિલક પણ કરતા તો કેટલાક રથના પૈડાની ધૂળ લઈ માથે લગાવતા! એવું નહોતું કે મુસ્લિમો આ યાત્રાના વિરોધમાં હતા. ૨૨ ઑક્ટોબર ૧૯૯૦ના ‘ધ હિન્દુ’માં સમાચાર હતા ‘Muslism join in big welcome to Advani’. (વિચારવલોણું કૉલમ, … Continue reading લાલુએ સમાચાર બ્રૅક કર્યા, “બાબા કો પકડ લિયા”

શું આ દેશમાં ‘જય શ્રી રામ’ પણ નહીં બોલી શકાય?

સબ હેડિંગ: મુસ્લિમો પણ જેમને ઈમામ માને છે તેવા ભગવાન શ્રી રામ પ્રત્યે આટલી સૂગ રાજકારણીઓના મનમાં કેમ પેદા થઈ ગઈ છે? આ રાજકારણીઓ હોંશેહોંશે ઈફ્તાર પાર્ટીમાં જતા હોય છે. ત્યાં મુસ્લિમ ટોપી અને ખેસ જેવું વસ્ત્ર પહેરશે. ઉર્દૂમાં ઈદની શુભકામના આપશે. પરંતુ શ્રી રામથી દૂર ભાગશે. (સાધના સાપ્તાહિક, દિ.૧૫/૬/૧૯નો અંક) શું જય શ્રી રામ … Continue reading શું આ દેશમાં ‘જય શ્રી રામ’ પણ નહીં બોલી શકાય?

જેટલી: ફિલ્મના હીરોના અતૂટ મિત્ર જેવા

ભાજપ હિન્દી પટ્ટાનો અને હિન્દી ભાષીઓનો અને સ્વદેશી (એલાઇટ માટે ગમાર) સંસ્કૃતિમાં માનનારાઓનો પક્ષ ગણાતો ત્યારે એક એવી વ્યક્તિની જરૂર હતી જે અસ્ખલિત અંગ્રેજીમાં બોલતી હોય, સંઘમાંથી આવતા હોઈ મોટા ભાગના નેતાઓ ચોળાયેલા કોટન કે ખાદીના ઝભ્ભા-લેંઘામાં દેખાતા હોય ત્યારે એલાઇટને આકર્ષે તેવી કોટ-પેન્ટની વેશભૂષામાં હોય પણ વિચારધારાથી શુદ્ધ હિન્દુત્વને વરેલા હોય. સંઘ પહેલેથી પ્રસિદ્ધિ … Continue reading જેટલી: ફિલ્મના હીરોના અતૂટ મિત્ર જેવા

લોકસભા ચૂંટણી પછી કૉંગ્રેસમાં જામી છે યાદવાસ્થળી!

સબ હેડિંગ: લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાના એક મહિનો થયો. રાહુલ ગાંધીને પક્ષપ્રમુખ તરીકે ચાલુ રહેવા મનાવવા કૉંગ્રેસીઓ ભારે મથામણ કરી રહ્યા છે, પરંતુ રાહુલબાબા માનતાય નથી અને નવા પ્રમુખ આવતા નથી. પ્રાદેશિક નેતાઓ વચ્ચે યાદવાસ્થળી જામી છે. આ સ્થિતિમાં કૉંગ્રેસીઓ ભારે મૂંઝવણમાં છે… (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૭/૦૭/૧૯) કૉંગ્રેસને આ શું થયું છે? આવો … Continue reading લોકસભા ચૂંટણી પછી કૉંગ્રેસમાં જામી છે યાદવાસ્થળી!

શું મોદી સરકારની યોજનાઓથી મુસ્લિમો વિકાસના પ્રવાહમાં ભળશે?

સબ હેડિંગ: હિન્દુઓના એકતરફી મતદાનથી જીતેલા નરેન્દ્ર મોદીએ ચૂંટણી પછી લઘુમતીનો વિશ્વાસ જીતવા વાત કરી. આનાથી પ્રશ્ન ઊઠી રહ્યો છે કે શું મોદી હવે અટલજી જેવા સેક્યુલર બની ગયા છે? મોદી સરકારે લઘુમતી છાત્ર-છાત્રાઓ માટે શિષ્યવૃત્તિ સહિતનાં કેટલાંક પગલાં જાહેર કર્યાં છે ત્યારે હવે દડો મુસ્લિમોના મેદાનમાં છે. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૬/૬/૧૯) તોતિંગ બેઠકો … Continue reading શું મોદી સરકારની યોજનાઓથી મુસ્લિમો વિકાસના પ્રવાહમાં ભળશે?

મમતાનું ગુંડારાજ: ઐસા પોરિબોર્તન? નોઈ ચોલબે!

સબ હેડિંગ: એક સમયે જે ભૂમિ ક્રાંતિકારીઓ, સાહિત્યકારો અને કલાકારોની હતી તે ભૂમિ ગરીબીની ઓળખ, નક્સલવાદીઓની ઓળખ બનીને રહી ગઈ. તેનાથી છૂટકારો મેળવવા માટે જનતાએ મમતા બેનર્જીને શાસનમાં આણ્યાં પરંતુ જનતાને ક્યાં ખબર હતી કે ડાબેરીઓ સામે લડતાંલડતાં મમતા પણ આત્યંતિક ડાબેરી (અલ્ટ્રા લૅફ્ટ) જેવાં બની ગયાં છે. તેઓ પણ ડાબેરીઓની જ રીતરસમ રાજ કરવા … Continue reading મમતાનું ગુંડારાજ: ઐસા પોરિબોર્તન? નોઈ ચોલબે!