જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના ઑક્ટોબર માસના અંકમાં 'સાંપ્રત' કૉલમમાં આ લેખ છપાયો.) તાજેતરમાં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે ભૂમિપૂજન થયું અને ભારત-જાપાન વચ્ચે ઘણા ઐતિહાસિક કરારો પણ થયા. આ નિમિત્તે જાપાન દેશ, તેની સંસ્કૃતિ વગેરે ચર્ચામાં આવી. જાપાન આટલો વિકસિત દેશ કેમ છે? તેના વડા પ્રધાન અટપટી … Continue reading જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

Advertisements

નપાણિયા દેશ તરફ ધકેલાતું ભારત

(સંકલન શ્રેણી સામયિકના મે અંક માટે લખાયેલો લેખ) એક તરફ ધોમધકતા સૂરજદાદા અને બીજી તરફ પાણીની સમસ્યા. ભારતમાં આ ઉનાળો આકરો ગુજરવાનો છે. ભારતનાં ૨૯ રાજ્યો છે. તેમાંથી ૧૩ રાજ્યો દુષ્કાળગ્રસ્ત છે. એટલે કે આ રાજ્યોમાં પૂરતો વરસાદ પડ્યો નથી. અને એમાં ક્લાયમેટ ચૅન્જના કારણે સતત વધતી જતી ગરમી. જેમ ક્રિકેટમાં હવે ૫૦ રનનું બહુ … Continue reading નપાણિયા દેશ તરફ ધકેલાતું ભારત

ભૂકંપ એ ઈશ્વરે આપેલી સજા છે?

વિજ્ઞાન અને શ્રદ્ધા બંને ઘણી વાર સાથે ચાલે છે, તો ક્યારેક એકબીજાથી વિરુદ્ધ દિશામાં. બંને વચ્ચે ટક્કર પણ ચાલતી રહે છે, ઘણી વાર શ્રદ્ધા જીતે છે તો ક્યારેક વિજ્ઞાન. નેપાળમાં આવેલો ભૂકંપ હોય કે કચ્છમાં આવેલો ભૂકંપ...સાત દિવસ પછી જ્યારે બાળક જીવતું નીકળે કે પાંચ-છ માળેથી પડ્યા પછી પણ જીવ બચે ત્યારે શ્રદ્ધાને માનવાનું મન … Continue reading ભૂકંપ એ ઈશ્વરે આપેલી સજા છે?

ઇન્ટરનેટ પર હુમલો: ડરના ઝરૂરી હૈ

અત્યારે આપણી દુનિયા ઇન્ટરનેટ આધારિત વધુ ને વધુ થતી જાય છે. સ્માર્ટ ફોન અને વૉટ્સ એપ આવ્યા પછી તો આપણે ઇન્ટરનેટ આધારિત વધુ થઈ ગયા છીએ. જો સ્પીડ સહેજ પણ ધીમી પડે તો પણ આપણે અકળાઈ જઈએ છીએ, પરંતુ ઇન્ટરનેટ બંધ થઈ જાય તો તો આપણી અકળામણનો પાર જ ન રહે! પણ ધારો કે, ઇન્ટરનેટ … Continue reading ઇન્ટરનેટ પર હુમલો: ડરના ઝરૂરી હૈ