એક હોદ્દો, એક પેન્શન: સાપે છછુંદર ગળ્યો જેવી સ્થિતિ

ચૂંટણી એક મધપૂડો છે જેમાં મધ લેવા જતી વખતે ઘણી વાર મધમાખીઓનો દંશ સહન કરવો પડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં અસંખ્ય વચનોની છુટા હાથે લહાણી કરી હતી. હવે તે વચનો સામે આવી રહ્યાં છે અને લોકો પૂછી રહ્યા છે કે તેનો અમલ ક્યારે થશે? આવું જ એક વચન ‘એક હોદ્દો, એક પેન્શન’નું … Continue reading એક હોદ્દો, એક પેન્શન: સાપે છછુંદર ગળ્યો જેવી સ્થિતિ

આયોજન પંચની જગ્યાએ નીતિ આયોગ : ક્રાંતિકારી પગલું

૧૫ ઓગસ્ટ, ૨૦૧૪. નરેન્દ્ર મોદી તેમનું વડા પ્રધાન તરીકે પહેલું સંબોધન કરી રહ્યા હતા. રાજકીય વિશ્લેષકોને ધારણા હતી કે તેઓ કંઈક ઢગલાબંધ યોજનાઓની જાહેરાતો કરશે, પરંતુ રાજકીય વિશ્લેષકોને ખોટા પાડવાની ટેવવાળા મોદીએ તો ઉલટું આયોજન પંચ સમેટવાની વાત કરી, લોકોને આંચકો આપી દીધો! મોદી અમેરિકા-ઑસ્ટ્રેલિયામાં ગયા ત્યારે તેમણે વાત કરી કે અગાઉની સરકારો કાયદા ઘડતી … Continue reading આયોજન પંચની જગ્યાએ નીતિ આયોગ : ક્રાંતિકારી પગલું

મોદીની ભૂતાન યાત્રાનો સંદેશ

આમ તો એવું લાગે છે કે વિદેશ નીતિના બાબતે નરેન્દ્ર મોદી સાચા માર્ગે ચાલી રહ્યા છે. મનમોહનના વખતમાં પડોશી દેશો સાથે સંબંધો અતિશય વણસી ગયા હતા. પાકિસ્તાન, બાંગ્લાદેશ તો સમજ્યા કે માના જાયા દુશ્મન છે. પણ શ્રીલંકા અને માલદિવ્સ સાથે પણ આપણા સંબંધ બગડી ગયા હતા અને એ લોકો ચીનના પડખામાં ભરાવું ભરાવું કરતા હતા. … Continue reading મોદીની ભૂતાન યાત્રાનો સંદેશ

Nostalgia : Historic speech of Sushma Swaraj and Nitish Kumar as chairman!

Here I present beautiful speech of Shrimati Sushma Swaraj, who is leader of oppoistion in Lok Sabha at present. This speech is of 1996 when after 13 days, Vajpayee government was down and Deve Gowda government moved confidence vote. During discussion, Sushmajee defines "Bhartiyata" very well. She also told, "Yes, we are proud that we … Continue reading Nostalgia : Historic speech of Sushma Swaraj and Nitish Kumar as chairman!