એક હોદ્દો, એક પેન્શન: સાપે છછુંદર ગળ્યો જેવી સ્થિતિ

ચૂંટણી એક મધપૂડો છે જેમાં મધ લેવા જતી વખતે ઘણી વાર મધમાખીઓનો દંશ સહન કરવો પડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં અસંખ્ય વચનોની છુટા હાથે લહાણી કરી હતી. હવે તે વચનો સામે આવી રહ્યાં છે અને લોકો પૂછી રહ્યા છે કે તેનો અમલ ક્યારે થશે? આવું જ એક વચન ‘એક હોદ્દો, એક પેન્શન’નું … Continue reading એક હોદ્દો, એક પેન્શન: સાપે છછુંદર ગળ્યો જેવી સ્થિતિ

રાહુલ ખેડૂત, યુવા અને હિન્દુઓને સાધવા માગે છે

એક બાજુ ૫૬ની છાતીનો દાવો કરતા નરેન્દ્ર મોદી છે અને  બીજી બાજુ હવે ૫૬ દિવસનું વેકેશન, રામ જાણે ક્યાં, ભોગવીને આવેલા રાહુલ ગાંધી છે. કૉંગ્રેસના પ્રમુખપદની જિદ માટે થઈને અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયેલા રાહુલ ગાંધીએ આવીને, સમાચારોના ખાલીખમ વાર, રવિવારે ખેડૂતોની મસમોટી રેલીને સંબોધી અને બીજા દિવસે સમાચારપત્રો રાહુલ ગાંધીના હેડિંગ સાથે ભરેલા હતા. અલબત્ત, આ … Continue reading રાહુલ ખેડૂત, યુવા અને હિન્દુઓને સાધવા માગે છે