રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ઉદ્યોગપતિ: યદ્યતા ચરતિ શ્રેષ્ઠઃ

સબ હેડિંગ: મોટાને જોઈને નાના અનુસરણ કરતા હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં સંસ્કૃતિમાં વિકૃતિ આવી ગઈ હતી અને તે હજુ છે જ. મોટાને પગે ન લાગવું, લગ્નવિધિમાં વિધિ કમ, તમાશો વધુ જેવું થઈ ગયું છે. આવા સમયે ચાર ઘટનાઓ એવી છે જે આવનારાં વર્ષોમાં ફરીથી આ વિકૃતિને સુધારવાની ક્ષમતા ધરાવે છે. કઈ છે આ … Continue reading રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ઉદ્યોગપતિ: યદ્યતા ચરતિ શ્રેષ્ઠઃ

અંબાણી પરિવારના સંબંધો: ઈન્દિરાથી લઈને મોદી સુધી

(મુંબઈ સમાચાર દૈનિકની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા. ૧૧/૯/૧૬ના રોજ આ લેખ છપાયો.) હમણાં રિલાયન્સના નવા સિમ કાર્ડની ઑફરે મોટા પાયે હલચલ મચાવી દીધી. તે માત્ર ઉદ્યોગ જગત પૂરતી સીમિત નહોતી, રાજકીય વર્તુળોમાં પણ તેની અસર જોવા મળી. વાત એમ હતી કે જિયોની જાહેરખબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટા કદની તસવીરનો ઉપયોગ થયો … Continue reading અંબાણી પરિવારના સંબંધો: ઈન્દિરાથી લઈને મોદી સુધી

પેટ્રોલિયમ જાસૂસી : ટાંકી ક્યાંથી લિક થાય છે તેની તપાસ કરો

૧૯ ફેબ્રુઆરીએ જ્યારે મોટા ભાગના સમાચારમાધ્યમોનું ધ્યાન શુક્રવારે ૨૦મીએ બિહાર વિધાનસભામાં શું થાય છે તેની પૂર્વભૂમિકારૂપે (હવે પૂર્વ) મુખ્યમંત્રી માંઝીના ઘરે રાત્રિભોજમાં કેટલા ધારાસભ્યો આવે છે અને નીતીશકુમારના ઘરે કેટલા ધારાસભ્યો એકઠા થાય છે તેના પર હતું ત્યારે કેટલીક ટીવી ચેનલો અને બીજા દિવસે અખબારોએ તેના સ્થાને બીજા એક સમાચારને પ્રમુખ મથાળું આપ્યું. એ સમાચાર … Continue reading પેટ્રોલિયમ જાસૂસી : ટાંકી ક્યાંથી લિક થાય છે તેની તપાસ કરો

કેટલા સરબજીતનાં મોત પર રોવું?

કેટલા સરબજીતનાં મોત પર રોવું? આપણી સરકારને આપણા નાગરિકોની જ પડી નથી. ભારતીય સરહદની અંદર આવીને ભારતીય સૈનિકનું માથું વાઢીને પાકિસ્તાની સૈનિકો આરામથી પાછા ચાલ્યા જાય છે. ચીનાઓ ત્રણ ત્રણ અઠવાડિયાથી ભારતની સીમાની ૧૯ કિમી અંદર આવીને ખડકાયા છે ને વિદેશ મંત્રી સલમાન ખુર્શીદને ચીન જવું છે!  દિલ્હીમાં ગેંગરેપ થયા પછી જે કોન્સ્ટેબલનું મોત થયું … Continue reading કેટલા સરબજીતનાં મોત પર રોવું?