તબીબી વ્યવસાયિકોની સંવેદનહીનતા: કાગડા બધે કાળા

(સંજોગ ન્યૂઝની વિચાર વલોણું કૉલમમાં તા. 05/11/17ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) તાજેતરમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાત એ બે રાજ્યો હૉસ્પિટલોમાં બાળકોનાં મૃત્યુના કારણે ચર્ચામાં રહ્યાં. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ઑક્સિજન બાટલાના અભાવના કારણે મૃત્યુ થયાં. ડૉક્ટરો અને સરકારોની સંવેદનહીનતા બહાર આવી. જોકે સરકાર હોય કે સરકારી હૉસ્પિટલ કે ખાનગી હૉસ્પિટલો, મૂળ પ્રશ્ન માનવતાનો છે, સંવેદનાનો … Continue reading તબીબી વ્યવસાયિકોની સંવેદનહીનતા: કાગડા બધે કાળા

Advertisements

નોટબંધી: લોકોને મુશ્કેલી પડી પણ…

(અભિયાનના તા.૧૧/૧૧/૧૭ના અંકમાં પ્રકાશિત થયેલો લેખ.) આઠ નવેમ્બર ૨૦૧૬. આ તારીખ, મહિનો અને વર્ષ લોકોને વર્ષોવર્ષ યાદ રહી જવાનો છે. સારી કે ખરાબ રીતે તે જુદી વાત છે. રાત્રે કરાયેલી જાહેરાત અને તે જ દિવસ રાતથી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ બંધ થઈ ગઈ. દિવાળીના તહેવારોની મજા બધી ઉતરી ગઈ. આઠ તારીખ નજીક આવી … Continue reading નોટબંધી: લોકોને મુશ્કેલી પડી પણ…

હામીદ અન્સારી, ડર તો આખા જગતને ઈસ્લામી ત્રાસવાદીઓથી લાગે છે

એક તરફ હિન્દુઓ છે જે અમરનાથ યાત્રામાં હુમલો થાય તો પણ ક્યારેય ફરિયાદ નથી કરતા કે અમને ડર લાગે છે. છેલ્લાં ત્રીસ વર્ષથી કાશ્મીરથી કન્યાકુમારી અને મણિપુરથી ગુજરાતમાં સેંકડો બોમ્બ ધડાકાઓ થાય, અક્ષરધામ, રઘુનાથ મંદિર પર હુમલાઓ થાય, કાશ્મીર, કૈરાનામાંથી ષડયંત્રપૂર્વક હિન્દુઓને કાઢી મૂકવામાં આવે અને બીજી ઘણી બધી જગ્યાએ પણ આ પ્રક્રિયા ચાલુ હોય, … Continue reading હામીદ અન્સારી, ડર તો આખા જગતને ઈસ્લામી ત્રાસવાદીઓથી લાગે છે

૧૫૦ દેશો પર વૉન્નાક્રાય રેન્સમ વેરનો હુમલો: પાશેરામાં પહેલી પૂણી?

(આ લેખ સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના જૂન ૨૦૧૭ના અંકમાં સાંપ્રત કૉલમમાં પ્રસિદ્ધ થયો.) ભારતમાં અને વિશ્વભરમાં ટૅક્નૉલૉજી ઝડપથી આગળ વધી રહી છે. દિવસે ને દિવસે કંઈ ને કંઈ નવી ટૅક્નૉલૉજી આવતી જાય છે. પહેલાં કલ્પના નહોતી થઈ શકતી કે ઘરમાં કે રસ્તા પર, અને ઘરમાં પણ ગમે ત્યાં ફોન પર વાત કરી શકાશે કેમ કે લેન્ડલાઇન … Continue reading ૧૫૦ દેશો પર વૉન્નાક્રાય રેન્સમ વેરનો હુમલો: પાશેરામાં પહેલી પૂણી?

અર્થ ડે-પર્યાવરણ રક્ષતિ રક્ષિત:

(સાધના સાપ્તાહિક, કવર સ્ટોરી, ૨૨/૦૪/૧૭) આજે ૨૨ એપ્રિલે પાશ્ચાત્ય જગતે શરૂ કરેલી પરંપરા મુજબ, અર્થ ડે અથવા પૃથ્વી દિવસ મનાવાય છે. ૧૯૬૯માં યુનેસ્કોમાં જૉન મેકકૉનેલ નામના એક કાર્યકરે પૃથ્વીના માનમાં ૨૧ માર્ચ ૧૯૭૦થી આ દિવસ ઉજવવા પ્રસ્તાવ મૂકેલો કેમ કે ૨૧ માર્ચે વસંત ઋતુની શરૂઆત થતી હતી. (વસંત ઋતુનું મહત્ત્વ ફરી એક વાર સાબિત થયું. … Continue reading અર્થ ડે-પર્યાવરણ રક્ષતિ રક્ષિત: