નહેરુ-ગાંધી પરિવાર સતત અબ્દુલ્લા પરિવારને છાવરતો રહ્યો છે!

સબ હેડિંગ: શેખ અબ્દુલ્લાની તાકાત એવી હતી કે સરદાર પટેલને માહિતી આપનાર ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીની કાશ્મીરમાંથી બદલી કરાવી નાખેલી…કાશ્મીર કૉન્સ્પીરસી કેસ વખતે એવા પુરાવા હતા કે કાં શેખ અબ્દુલ્લાને ફાંસી થાય, કાં આજીવન કેદ. પરંતુ અચાનક તેમને છોડી મૂકવા નિર્ણય લેવાયો… (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૮/૦૮/૨૯) જમ્મુ-કાશ્મીરની ચર્ચા રોકાવાનું નામ લેતી નથી. કલમ ૩૭૦ દૂર … Continue reading નહેરુ-ગાંધી પરિવાર સતત અબ્દુલ્લા પરિવારને છાવરતો રહ્યો છે!

Advertisements

“મેં જે રીતે અબ્દુલ રાશીદ અને જનરલ ડાયરને માફ કરી દીધા તેમ તમે પણ…”

સબ હેડિંગ: “મેં તે સમયે પણ માત્ર સ્વામી શ્રદ્ધાનંદની જ ટીકા કરેલી. કેટલાંક માતાપિતા મોટા ભાગે પોતાના દીકરાનો બહારના સાથે ઝઘડો થાય તો પોતાના સંતાનને જ ઠપકો આપતા હોય તેવું કદાચ તે વખતે મેં કરેલું. તે વખતે મૌલાના અબ્દુલ બારીએ તો ફતવો બહાર પાડેલો જે મુસ્લિમો હિન્દુ બન્યા છે તે ત્રણ દિવસમાં ફરીથી મુસ્લિમ બની … Continue reading “મેં જે રીતે અબ્દુલ રાશીદ અને જનરલ ડાયરને માફ કરી દીધા તેમ તમે પણ…”

રાજીવ ગાંધીને પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ, વાંસ અને શેરડીનો ભેદ ખબર નહોતી!

વિખ્યાત તેજાબી લેખક ચંદ્રકાંત બક્ષીના 'રાજકારણ' નામના પુસ્તકમાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી વિશે વિશેષ લેખો છે, તો કેટલાક લેખોમાં તેમનો સંદર્ભ છે. એક લેખકનું શીર્ષક છે- 'આપણો બૌદ્ધિક રાજીવ ગાંધીની બુદ્ધિને વફાદાર છે.' આજે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધી પર પ્રહાર કર્યો તેનાથી આ બૌદ્ધિકો રાજીવજીના બચાવમાં આવી ગયા છે. તેનાથી બક્ષીબાબુનું … Continue reading રાજીવ ગાંધીને પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ, વાંસ અને શેરડીનો ભેદ ખબર નહોતી!

ફિરોઝ ગાંધી અને રૉબર્ટ વાડ્રા: જમાઈ-જમાઈમાં ફરક છે

સબ હેડિંગ: શું તમને ખબર છે કે કેરળની સામ્યવાદી સરકારને ઉથલાવવા માટે ફિરોઝ ગાંધીએ નહેરુજીની હાજરીમાં ઈન્દિરાજીને ફાસિસ્ટ કહેલા? શું તમને ખબર છે કે ઈન્દિરાજીએ તેમના એક અમેરિકી મિત્રને પત્ર લખી જણાવેલું કે તેમના પિતા નહેરુજી નબળા નેતા છે? શું તમને ખબર છે કે ફિરોઝજી હયાત હોત તો તેમણે કૉંગ્રેસમાં પોતાના પરિવારનો વંશવાદ ન ચાલવા … Continue reading ફિરોઝ ગાંધી અને રૉબર્ટ વાડ્રા: જમાઈ-જમાઈમાં ફરક છે

રાજીવ ગાંધીના જમાનાની દેશભક્તિ

*જયવંતની જે બ્બાત* એવું નથી કે દેશભક્તિનો માહોલ માત્ર નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા પછી જ આવ્યો છે. સ્વ. રાજીવ ગાંધીના સમયમાં, મને યાદ છે, જ્યારે હું વિદ્યાર્થી કાળમાં હતો, ત્યારે રોજ, તે વખતે એક માત્ર ચેનલ દૂરદર્શન પર, 'સારે જહાં સે અચ્છા' ગીત ગાયક અને વાદક વૃંદ સાથે આવતું. જેથી એ અદ્ભુત ગીત કંઠસ્થ થઈ … Continue reading રાજીવ ગાંધીના જમાનાની દેશભક્તિ

રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી: એનઆરસી, ફેશન અને ફિલ્મો

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૩/૯/૧૮) (ગતાંકથી ચાલુ) રાજીવ ગાંધી ભ્રષ્ટાચાર માટે બોલી ગયા કે દિલ્લીથી એક રૂપિયો મોકલીએ છીએ પણ નીચે માત્ર ૧૫ પૈસા જ પહોંચે છે. આ વાક્ય આજે પણ કૉંગ્રેસ વિરુદ્ધ મોદી વાપરી રહ્યા છે. રાજીવજીની બીજી એક ભૂલ એ હતી કે તેઓ ચંડાળ ચોકડી તરીકે જાણીતા કેપ્ટન સતીશ શર્મા, માખનલાલ ફોતેદાર, … Continue reading રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી: એનઆરસી, ફેશન અને ફિલ્મો