રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ઉદ્યોગપતિ: યદ્યતા ચરતિ શ્રેષ્ઠઃ

સબ હેડિંગ: મોટાને જોઈને નાના અનુસરણ કરતા હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં સંસ્કૃતિમાં વિકૃતિ આવી ગઈ હતી અને તે હજુ છે જ. મોટાને પગે ન લાગવું, લગ્નવિધિમાં વિધિ કમ, તમાશો વધુ જેવું થઈ ગયું છે. આવા સમયે ચાર ઘટનાઓ એવી છે જે આવનારાં વર્ષોમાં ફરીથી આ વિકૃતિને સુધારવાની ક્ષમતા ધરાવે છે. કઈ છે આ … Continue reading રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ઉદ્યોગપતિ: યદ્યતા ચરતિ શ્રેષ્ઠઃ

ખેડૂતોનું આંદોલન: લાંબા ગાળાનો ઇલાજ માગતી સમસ્યા

વિપક્ષમાં હોવું અને સત્તામાં આવવું એ અલગ વાત છે એ આજે ભાજપ કરતાં બીજા કોને વધારે સમજાતું હશે? ખેડૂતોના મુદ્દે અનેક આંદોલનોમાં સાથ આપનાર ભાજપ આજે સત્તામાં છે ત્યારે તેની સામે બીજા બધાં આંદોલનો અને ઝુંબેશો કરતાં ખેડૂતોની ઝુંબેશ બહુ અકળાવનારી અને મત સાથે જોડાયેલા ચૂંટણી ભવિષ્યને ધૂંધળી કરનારી પણ છે. અત્યાર સુધીમાં ભાજપ સામે … Continue reading ખેડૂતોનું આંદોલન: લાંબા ગાળાનો ઇલાજ માગતી સમસ્યા

વાત માત્ર બળાત્કારની નથી, સરકારના અહંકારની છે, બેફામ બકવાસની છે

દિલ્હીમાં એક ૨૩ વર્ષીય યુવતી પર સામૂહિક બળાત્કારની ઘટના ઘટી છે. તેની સામે ઊભા થયેલા પ્રચંડ લોકજુવાળની સામે સરકાર રીતસર ગેંગેફેંફે થઈ ગઈ. શું પગલાં લેવા તે સમજાતું નહોતું પણ સરકારની બદમાશી જુઓ. બળાત્કારની ઘટના પરથી ધ્યાન હટે એટલે પહેલાં તો સુભાષ તોમરના મોતનો વિવાદ જન્માવ્યો. અને પછી શીલા દીક્ષિત અને દિલ્હી પોલીસ વચ્ચે ખોટો … Continue reading વાત માત્ર બળાત્કારની નથી, સરકારના અહંકારની છે, બેફામ બકવાસની છે