કહીં સે નિકલ આયે જન્મોં કે નાતે

જયવંતની જે બ્બાત સ્થળ: પકવાન ચાર રસ્તા. સમય: બપોરે ૧.૦૫ સિગ્નલ ખુલવામાં હજુ સોએક સેકન્ડની વાર હતી. કેટલાક અધીરા કારચાલકો ડાબે વળવા આગળ ઊભેલાઓને ખસવા હૉર્ન પર હૉર્ન મારી રહ્યા હતા, પણ આગળવાળા જાય તો ક્યાં જાય? અને હવે તો સ્ટોપથી આગળ વધ્યા એટલે મેમો સીધો ઘરે આવી જાય. સો સેકન્ડની રાહ જોવા જેટલી કારચાલકોમાં … Continue reading કહીં સે નિકલ આયે જન્મોં કે નાતે

ભાવનગર, સેવા અને સકારાત્મકતા

રાજકીય રીતે ઉપેક્ષિત અને એટલે સુવિધાઓના અભાવવાળું હોવા છતાં ભાવનગર સેવાકીય પ્રવૃત્તિઓમાં ક્યારેય પાછું નથી પડ્યું. તાજેતરમાં મારા સ્વ. પિતાના મિત્ર અને એક જ બેન્કના, તે રીતે સહકર્મચારી જનાર્દનભાઈ ભટ્ટે રૂ.૧.૦૨ કરોડ (ઘણા છાપાંઓમાં ખોટી રીતે રૂ. ૧.૨ કરોડ છપાયું છે. દાનની રકમ રૂ. ૧ કરોડ બે લાખ છે પણ હશે. આજકાલ છાપાઓમાં આ બધું … Continue reading ભાવનગર, સેવા અને સકારાત્મકતા

બીઆરટીએસ બસ, સિટી બસ અને છકડાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ (!)

(ચેતવણી : આ બ્લોગપોસ્ટ માત્ર અમદાવાદવાસીઓને જ રસ પડે તેવી છે અને અમદાવાદવાસીઓને જ રસ પડશે તેની કોઈ ગેરંટી નથી! અને બીજી ચેતવણી : હંમેશની મુજબ કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં. અમસ્તુંય પાઘડી હવે તો ગામડામાંય ઓછી થતી જાય છે!) હમણાં એક સમાચાર આવ્યા કે ૨૫ ડિસેમ્બર અને ઈસુના નવા વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં બી.આર.ટી.એસ.ને … Continue reading બીઆરટીએસ બસ, સિટી બસ અને છકડાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ (!)

હવે રિક્ષામાં બ્રેક સાથે કોમર્શિયલ બ્રેક!

તાજેતરમાં 'અભિયાન'ની ઑફિસ બહાર એક રિક્ષા પાછળ જાહેરખબર આપવાની જાહેરખબર જોઈ. એટલે થયું કે તેની તસવીર પાડીને બ્લોગવાચકો માટે મૂકું. અત્યાર સુધી જાહેરખબરના અનેક માધ્યમો આપણે જોઈ ચૂક્યા છીએ. હૉર્ડિંગથી માંડીને લારી સુધીના માર્ગો જાહેરખબર માટે અપનાવાઈ રહ્યા છે. ટીવી ચૅનલો, ઇન્ટરનેટ, સમાચારપત્રો, કૅબલની ચૅનલ...ઈશ્વરની જેમ જાહેરખબર સર્વવ્યાપી છે. પણ અત્યાર સુધી રિક્ષામાં બેસીને જાહેરખબર … Continue reading હવે રિક્ષામાં બ્રેક સાથે કોમર્શિયલ બ્રેક!