અમેરિકામાં લિબરલોની અસહિષ્ણુતા અને દાદાગીરી!

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા. ૮/૭/૧૮) ભારતમાં તમે જો અક્ષયકુમાર, નાના પાટેકર, અનુપમ ખેર, મધુર ભાંડારકર, અભિજિતની જેમ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા હો તો તમારી કારકિર્દી પર પ્રશ્નાર્થ લાગી શકે અથવા તે માટેના પ્રયાસો થઈ શકે. ફિલ્મોમાં તમે ગમે તેટલું સારું કામ કર્યું હોય, પણ કહેવાતા રાષ્ટ્રવાદીઓ સત્તામાં હોય તો પણ તેઓ તેમના સમર્થકોની પડખે … Continue reading અમેરિકામાં લિબરલોની અસહિષ્ણુતા અને દાદાગીરી!

Advertisements

ટ્રમ્પ, મોદી, બાબા રામદેવ, દેવ આનંદ ને કપિલ દેવ…બુદ્ધુજીવીઓને ન ગમતા લોકો

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૩/૧૧/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) અમેરિકામાં ભારતવાળી થઈ રહી છે. ભારતમાં થોડું મોડે થયું. દિલ્લી અને બિહારની ચૂંટણી ટાણે થયું. અમેરિકામાં તરત થયું. વાત ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદે વિજયની છે. ચૂંટણી સમયે ઘણી કડવાશ બંને પક્ષે હતી. પરંતુ પ્રમુખપદે ચૂંટાયા કે તરત મોદીનું ચૂંટણી સૂત્ર ‘અબ કી … Continue reading ટ્રમ્પ, મોદી, બાબા રામદેવ, દેવ આનંદ ને કપિલ દેવ…બુદ્ધુજીવીઓને ન ગમતા લોકો

(હાસ્યલેખ): મોદીની જૂન ૨૦૧૬ની અમેરિકી મુલાકાત પછી (ભારત જેવું) અમેરિકી મિડિયા

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા ને આ વખતે પણ છવાઈ ગયા. અમેરિકામાં મોદીનું અભૂતપૂર્વ સ્વાગત થયું, સંસદમાં ઉદબોધન થયું અને તેને સાંસદોએ ઉમળકાભેર વધાવી લીધું. કલ્પના કરો કે અમેરિકાનું મિડિયા ભારતના મિડિયા જેવું હોત તો ત્યાંનાં છાપાંઓમાં કેવી પ્રતિક્રિયા છપાઈ હોત? કેટલાક સમાચારોનાં મથાળાં: - ભારતના વડા પ્રધાન માટે લાલ જાજમ બિછાવી સ્વાગત. … Continue reading (હાસ્યલેખ): મોદીની જૂન ૨૦૧૬ની અમેરિકી મુલાકાત પછી (ભારત જેવું) અમેરિકી મિડિયા