હીના ખાન, પ્રિયંકા ચોપરા અને કલ્ચરલ ટેરરિઝમ

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૩/૬/૧૮) (કલ્ચરલ ટેરરિઝમ- લેખાંક-૧) તાજેતરમાં ચાર ઘટનાઓ ધ્યાન દેવા લાયક બની. ત્રણ ઘટનાઓમાં કેન્દ્રમાં મહિલા હતી. એક આપણે ત્યાં, બીજી બાંગ્લાદેશમાં અને ત્રીજી ઇંગ્લેન્ડમાં. આપણે ત્યાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની નાયિકા અક્ષરા બનેલી હીના ખાને તાજેતરમાં પોતાના ફૉટો શૂટ કરેલી તસવીર અને વિડિયો મૂક્યા. આનાથી સૉશિયલ મિડિયા પર કેટલાક … Continue reading હીના ખાન, પ્રિયંકા ચોપરા અને કલ્ચરલ ટેરરિઝમ

Advertisements

રોહિંગ્યા મુસ્લિમો મુદ્દે એકલા પડી રહેલા આંગને મોદીજીનો હિંમતભર્યો ટેકો

હિન્દુત્વના પ્રચંડ મોજાએ એક સમયે ભારતમાંથી બહાર નીકળીને પૂર્વમાં જાપાન સુધી અને ઉત્તર-પશ્ચિમમાં યુરોપ અને અમેરિકા સુધી, દક્ષિણમાં શ્રીલંકા અને પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી પોતાનો સાંસ્કૃતિક પ્રભાવ ઊભો કર્યો હતો. સનાતન ધર્મની જ એક શાખા કહી શકાય તેવા બૌદ્ધ પંથ અને ખાસ કરીને સમ્રાટ અશોક દ્વારા તેને રાજ્યાશ્રય મળવાના કારણે, અને રાજ્યાશ્રય જ નહીં, પરંતુ પોતાના … Continue reading રોહિંગ્યા મુસ્લિમો મુદ્દે એકલા પડી રહેલા આંગને મોદીજીનો હિંમતભર્યો ટેકો

કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન ઑગસ્ટ ૨૦૧૭, સાંપ્રત કૉલમ) જમ્મુ-કાશ્મીર એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું રાજ્ય હતું. આજે તે શિરોદર્દ બની ગયું છે. ભારતની સ્વતંત્રતા પછી તરત જ શરૂ થયેલી આ સમસ્યાનો ઉકેલ સિત્તેર-સિત્તેર વર્ષ પછી પણ આવતો દેખાતો નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ સમસ્યા ચીન કે ઈઝરાયેલ જેવા શક્તિશાળી દેશ હોય તો તે … Continue reading કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે