બળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા

(સંજોગ ન્યૂઝની સત્સંશોધન કૉલમમાં તા. 8/11/17ના રોજ પ્રસિદ્ધ લેખ.) લેખની શરૂઆતમાં જ પહેલી ચોખવટ. આ લેખ જાતીય સતામણી કે બળાત્કાર કરનારા પુરુષોની તરફેણમાં નથી. પરંતુ ભારતમાં રહીને ભારતનું ખાતા, ભારતમાં લોકપ્રિયતા મેળવતા, ભારતમાં જ મોટા ભા બનતા બુદ્ધુજીવીઓની એ વાહિયાત દલીલોનું જડમૂળથી ખંડન કરવા માટે છે જેમાં તેઓ કહે છે કે ભારતમાં લોકો ધર્મ-પૂજા-પાઠ કરે … Continue reading બળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા

Advertisements

જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના ઑક્ટોબર માસના અંકમાં 'સાંપ્રત' કૉલમમાં આ લેખ છપાયો.) તાજેતરમાં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે ભૂમિપૂજન થયું અને ભારત-જાપાન વચ્ચે ઘણા ઐતિહાસિક કરારો પણ થયા. આ નિમિત્તે જાપાન દેશ, તેની સંસ્કૃતિ વગેરે ચર્ચામાં આવી. જાપાન આટલો વિકસિત દેશ કેમ છે? તેના વડા પ્રધાન અટપટી … Continue reading જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

(ભાગ-૧૧) શેખ અબ્દુલ્લાની તબિયત હવે નરમગરમ રહેવા લાગી હતી. જિંદગીનો બહુ ભરોસો નહોતો. તેમણે ૧૯૮૧માં ફારુક અબ્દુલ્લાને નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ બનાવીને પોતાના વારસદાર જાહેર કરી દીધા હતા. પરંતુ તેમના ઘરમાં જ ફારુક અબ્દુલ્લાના એક પ્રતિસ્પર્ધી હતા – ગુલામ મોહમ્મદ શાહ, જે શૈખના જમાઈ અને ફારુકના બનેવી થતા હતા. શેખના અંતકાળ તેમજ ફારુકના રાજકીય કારકિર્દીના સમયમાં, … Continue reading ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો