જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા. ૨/૮/૧૫ના રોજ આ લેખ છપાયો). (ભાગ-૧૫) રાષ્ટ્રપતિ શાસન લાદવાને પુષ્ટિ આપતો ફારુક અબ્દુલ્લાનો પત્ર આવતા વાર લાગી એટલે જગમોહને મુખ્ય સચિવને ફારુકને ત્યાં પત્ર લાવવા મોકલ્યા. તેઓ જે પત્ર સાથે પાછા ફર્યા તેમાં ફારુકના સૂર અગાઉના સૂરથી બદલાયેલા હતા. તેમણે તો એવું લખ્યું  હતું કે એક … Continue reading જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

Advertisements

જનલોકપાલ કાયદો ક્યારે? સરકાર-વિપક્ષ ધારે ત્યારે!

પોતાના ઉપવાસને તોડતા લોકોના 'હીરો' બની ચુકેલા અણ્ણા હઝારેએ કહ્યું કે મેં મારા ઉપવાસ મોકૂફ રાખ્યા છે, છોડયા નથી. જ્યાં સુધી જન લોકપાલનો કાયદો ન આવે ત્યાં સુધી મારું આંદોલન ચાલુ રાખીશ. પણ જન લોકપાલ ખરડો કાયદો ક્યારે બનશે? જે રીતે, અણ્ણા હઝારેની માગણીઓ માનતા સરકારે એપ્રિલથી ઓગસ્ટ અને એમાંય છેલ્લાં ૧૨ દિવસોમાં 'કભી નરમ, … Continue reading જનલોકપાલ કાયદો ક્યારે? સરકાર-વિપક્ષ ધારે ત્યારે!

સંસદમાં લોકપાલ પર સંમતિ સધાઈ જશે, પણ મોટો અંતરાય હજુ બાકી છે!

સંસદમાં આજે લોકપાલ પર ચર્ચા છે. શરદ યાદવ જેવા નબળા સ્તરના નેતાએ અગાઉ પણ સર્વપક્ષીય બેઠક પછી અણ્ણા અને તેમના સમર્થકોની ઠેકડી ઉડાવી હતી. આજે પણ ચર્ચા દરમ્યાન તેઓ એ કહેવાનું ન ભૂલ્યા કે સાંસદ બનવા માટે કેટલો પરિશ્રમ કરવો પડે છે. એમ ને એમ સાંસદ નથી બનાતું. શરદ યાદવની વાત સાચી છે. સાંસદ બનવા … Continue reading સંસદમાં લોકપાલ પર સંમતિ સધાઈ જશે, પણ મોટો અંતરાય હજુ બાકી છે!

(લોકાયુક્ત મામલે) ભાજપ ફરી એક વાર કોંગ્રેસ સામે ડફોળશંકર પુરવાર!

ફરી એક વાર સાબિત થયું કે કોંગ્રેસીઓના રાજકારણ સામે ભાજપ હજુ બગલબચ્ચું જ છે. ભાજપ હંમેશાં કોંગ્રેસના હાથે માર ખાતો આવ્યો છે. જ્યારે જ્યારે રાજ્યોમાં ભાજપની સત્તા આવી છે ત્યારે કોંગ્રેસે કેન્દ્રમાંથી તેને હટાવવા તમામ પ્રયાસો કર્યા છે. કોંગ્રેસને ઊંધે કાંધ પટકનાર ભાજપમાંથી એક જ વ્યક્તિ હતા – નરેન્દ્ર મોદી, પરંતુ તેઓ પણ આ વખતે … Continue reading (લોકાયુક્ત મામલે) ભાજપ ફરી એક વાર કોંગ્રેસ સામે ડફોળશંકર પુરવાર!

અણ્ણા હઝારે વિ. સંસદ : બીજું મહાભારત યુદ્ધ?

અણ્ણા હઝારે અને તેમના સાથીઓ અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી અને શાંતિ ભૂષણ – પ્રશાંત ભૂષણ, મનીષ સિસોદિયા – આ મુખ્યત્વે પાંચ લોકો છે. મેં અગાઉ પણ લખ્યું છે કે સ્વામી અગ્નિવેશ અને મેધા પાટકર પર ભરોસો કરવા જેવું મને બહુ લાગતું નથી. અણ્ણા અને તેમના સાથીઓની વચ્ચે રહીને તેઓ સરકારને મદદ કરવા જેવું કામ કરતા … Continue reading અણ્ણા હઝારે વિ. સંસદ : બીજું મહાભારત યુદ્ધ?

બદમાશ રાજકારણીઓની સહાયથી લુચ્ચી સરકારનો દાવ

અણ્ણા હઝારેનું ભ્રષ્ટાચાર હટાવો માટેનું આંદોલન હવે અણ્ણા વિ. સંસદનું આંદોલનમાં પલટાઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર મામલે કોઈ પક્ષ દૂધે ધોયેલો લાગતો નથી. પરમ દિવસે ચોતરફથી ફસાયેલી કોંગ્રેસ સરકારે એટલે જ સર્વપક્ષીય બેઠક બોલાવીને ગજબનો વ્યૂહ રચ્યો. અત્યાર સુધી મૌન તમાશો જોઈ રહેલા વિપક્ષને કોંગ્રેસે સમજાવ્યું હશે કે કાલે અમે સત્તામાં નહીં હોઈએ તો તમેય ભ્રષ્ટાચાર … Continue reading બદમાશ રાજકારણીઓની સહાયથી લુચ્ચી સરકારનો દાવ

અણ્ણા વિરોધીઓના સવાલો અને તેના જવાબો

સમાજસેવક અને ગાંધીવાદી અણ્ણા હઝારેને જે રીતે લોકસમર્થન મળી રહ્યું છે તેનાથી માત્ર કોંગ્રેસ સરકારના પેટમાં જ ફાળ નથી પડી, અપિતુ કોંગ્રેસ સિવાયના રાજકીય પક્ષો પણ ધ્રૂજી ગયા છે. અણ્ણાના જન લોકપાલ ખરડાને કોંગ્રેસે તો ટેકો નથી જ આપ્યો, પણ અન્ય પક્ષો પણ મૌન રહ્યા છે અને તેઓ માત્ર અણ્ણાના વિરોધ કરવાના અધિકારને ટેકો આપવાની અને ભ્રષ્ટાચાર દૂર … Continue reading અણ્ણા વિરોધીઓના સવાલો અને તેના જવાબો