કૉંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: રાષ્ટ્રીય સુરક્ષા જાય તેલ લેવા…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૦૭/૦૪/૧૯) આ એ જ કૉંગ્રેસ છે જેના વડા એક સમયે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા મહાનુભાવો હતાં? આ પ્રશ્ન એટલા માટે થાય કે બે એપ્રિલે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો તે જોઈને એવું લાગે કે રાહુલ ગાંધીને ભારત તેરે ટુકડે હોંગેની ગેંગે ઘેરી લીધા છે કે … Continue reading કૉંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: રાષ્ટ્રીય સુરક્ષા જાય તેલ લેવા…

ગુજરાતની ચૂંટણી: કાલે પરિણામો પછી શું?

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૭/૧૨/૧૭) આવતીકાલે ગુજરાતની ચૂંટણીનાં પરિણામો આવશે. જે પણ પક્ષ જીતે તેને અભિનંદન, પરંતુ પ્રજા હારવી ન જોઈએ. હારનાર પક્ષે આત્મચિંતન કરવું પડશે કે જે પરિણામો આવ્યાં તે કેમ આવ્યાં. વિજેતા પક્ષ પર આક્ષેપો કરવાના બદલે નમ્રતાથી હાર સ્વીકારી આગામી પાંચ વર્ષ જનતા માટે સમર્પિત થવાનો સંકલ્પ લેવો પડશે. સરકારને પ્રજાભિમુખ … Continue reading ગુજરાતની ચૂંટણી: કાલે પરિણામો પછી શું?

દિલ્હીની ચૂંટણીના ભાજપ માટે બોધપાઠ : વિકાસ અને હિન્દુત્વને સાથે રાખવા પડશે

નાનકડું એવું દિલ્હી રાજ્ય જેની માંડ ૭૦ બેઠકો છે અને જે હજુ પૂર્ણ રાજ્ય પણ નથી તેમાં ભાજપની ભૂંડી હાર થઈ અને આમ આદમી પક્ષનો વિજય થયો. આનાથી મિડિયા અને સોશિયલ મિડિયામાં સંદેશાઓની એવી આંધી ચાલી કે જાણે લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર થઈ હોય. ‘આપ’ કેમ જીત્યું અને ‘ભાજપ’ કેમ હાર્યું તેની તો અનેક ચર્ચા-વિશ્લેષણ … Continue reading દિલ્હીની ચૂંટણીના ભાજપ માટે બોધપાઠ : વિકાસ અને હિન્દુત્વને સાથે રાખવા પડશે

એક પાકિસ્તાની પત્રકારની નજરે ગુજરાત!

આમ તો વાત જૂની છે અને લેખ પણ જૂનો છે, પણ ઇન્ટરનેટ પર ખાંખાખોળા કરતા પાકિસ્તાનના અખબાર ‘ડોન’ના તાહિર મેહદી નામના ચૂંટણી વિશેષજ્ઞ પત્રકારનો લેખ મળ્યો અને તેને મારા બ્લોગવાચકો સમક્ષ ગુજરાતીમાં પ્રસ્તુત કરવાની લાલચ રોકી શક્યો નહીં. વાત જૂની પણ મહત્ત્વની એટલે છે કે એક પાકિસ્તાની પત્રકારની નજરે અમદાવાદ અને ગુજરાત કેવું છે તે … Continue reading એક પાકિસ્તાની પત્રકારની નજરે ગુજરાત!

નરેન્દ્રના લગ્નમાં કરશનદાદા રિસાયા

'ઉહૂં...હું નહીં આવું' 'એમ ન કરાય પપ્પા, આપણે ઘરે પ્રસંગ હોય, મારાં દીકરાના, આપણા નરેન્દ્રનાં લગ્ન હોય ને તમે આવું કરો તે કેમ ચાલે?' 'એક વાર કીધું ને કે નહીં આવું.' 'પપ્પા માની જાવ ને.' 'ના.' 'પપ્પા...' 'ના...' 'પણ પપ્પા, તમે આવા સમયે મારા પિતરાઈના ઘરે રહો તે કેમ ચાલે? સમાજ શું કહે?' '....' 'આપણે … Continue reading નરેન્દ્રના લગ્નમાં કરશનદાદા રિસાયા