ટ્રમ્પનો મુસ્લિમ દેશો પર વિઝા પ્રતિબંધ: પાડાના વાંકે પખાલીને ડામ કેમ?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના માર્ચ ૨૦૧૭ના અંકમાં ‘સાંપ્રત’ કૉલમમાં આ લેખ છપાયો.) કોઈ દેશમાં કોને આવવા દેવા અને કોને નહીં તે નક્કી કરવાની સત્તા કોને? જે તે દેશના વડાને. કોઈ દેશમાં અમુક વ્યક્તિઓ ગેરકાયદે અથવા કાયદે આવીને પછી ત્રાસવાદી પ્રવૃત્તિ કરે તો તેમને રોકવા જોઈએ કે નહીં? બિલકુલ રોકવા જોઈએ. કોઈ વ્યક્તિ ચૂંટણીમાં વચન આપે કે … Continue reading ટ્રમ્પનો મુસ્લિમ દેશો પર વિઝા પ્રતિબંધ: પાડાના વાંકે પખાલીને ડામ કેમ?

Advertisements

આતંકવાદનો ધર્મ ન હોય તો રમખાણોનો કેવી રીતે થઈ જાય?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૮/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) બ્રિટિશરોએ પોતાનું આડકતરું શાસન ચાલુ રાખવા માટે દેશની શિક્ષણ વ્યવસ્થા સમૂળગી બદલી નાખી. તે પછી કૉંગ્રેસના લાંબા શાસનમાં સામ્યવાદીઓના હાથમાં શિક્ષણ તંત્ર મોટા ભાગે આવ્યું અને કૉંગ્રેસ તરફી ઇતિહાસ તેમજ હિન્દુ વિરોધી ઇતિહાસ ભણાવાતો રહ્યો અને હજુ ભણાવાય છે. આના વિશે … Continue reading આતંકવાદનો ધર્મ ન હોય તો રમખાણોનો કેવી રીતે થઈ જાય?

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

‘ગોલ્ડમેન’ના રિપોર્ટથી કેન્દ્ર સરકારના પેટમાં કેમ દુખાવો ઉપડ્યો?

જ્યારે અમેરિકાએ લોકશાહી ઢબે ચૂંટાયેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિઝા આપવાનો ઈનકાર કર્યો (અને એ તો ઠીક, પણ ઘા પર મીઠું ભભરાવવાની જેમ હજુ પણ તે એવી અવળચંડાઈ કરે છે કે મોદી વિઝા માટે અરજી કરે અને પછી અમે તેનો જવાબ આપીશું, અર્થાત તે ફગાવીને મજા માણીશું) ત્યારે હકીકતે તો ભેદભાવ ભૂલીને કેન્દ્રની કોંગ્રેસના નેતૃત્વવાળી … Continue reading ‘ગોલ્ડમેન’ના રિપોર્ટથી કેન્દ્ર સરકારના પેટમાં કેમ દુખાવો ઉપડ્યો?

ઑસ્ટ્રેલિયન મિડિયા અને આપણું મિડિયા

જે સમયગાળામાં મારે ઑસ્ટ્રેલિયામાં ભારતીયો પર થઈ રહેલા હુમલા (જોકે હુમલા હજુ પણ અટક્યા તો નથી જ) વિશે ‘અભિયાન’ માટે લખવાનું હતું ત્યારે ઑસ્ટ્રેલિયન અખબારો તેના વિશે શું લખે છે તે જાણવા હું તેમની વેબસાઇટ પર ગયો, પણ એકેય વેબસાઇટ પર તેના વિશે એકેય હરફ વાંચવા ન મળ્યો. હા, બીજા દિવસે જ્યારે ત્યાંના વડા પ્રધાન … Continue reading ઑસ્ટ્રેલિયન મિડિયા અને આપણું મિડિયા