જ્યૉર્જ ફર્નાન્ડિઝ: સાચા અર્થમાં સેક્યુલર રાષ્ટ્રવાદી નેતા

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૩/૨/૧૯) પ્રિયંકા ગાંધી વાડ્રાને માત્ર ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગનો કાર્યભાર સોંપાયો તે માટે જેટલો સમય કે સમાચારપત્રની જગ્યા ફાળવી તેનાથી દસમા ભાગની જગ્યા મોટા…… Read more “જ્યૉર્જ ફર્નાન્ડિઝ: સાચા અર્થમાં સેક્યુલર રાષ્ટ્રવાદી નેતા”

રાજ્યસભા: ભાજપે ક્યાં કાચું કાપ્યું? અહમદ પટેલની ચૂંટણીએ કોંગ્રેસને એક કરી? હવે ખરાખરીનો જંગ

અતિ વિશ્વાસ ક્યારેક હાર અપાવે તે જાણીતી વાત છે. ભાજપ માટે આ ચોથી-પાંચમી વાર સાચું પડ્યું. સત્તા મળે તે પછી પ્રચારના ઢોલ સરકાર તરફથી પીટવામાં આવે, ટેક્નૉલૉજીની…… Read more “રાજ્યસભા: ભાજપે ક્યાં કાચું કાપ્યું? અહમદ પટેલની ચૂંટણીએ કોંગ્રેસને એક કરી? હવે ખરાખરીનો જંગ”

કાલા શા કાલા, ગોરિયાનું દફા કરો

તાજેતરમાં શરદ યાદવે જે ટીપ્પણી કરી તેનાથી સંસદમાં હોબાળો અને ટ્વિટર પર કલબલાટ થઈ ગયો. શરદ યાદવે એક “સ્મૃતિ ઈરાની, તમે શું છો તે મને ખબર છે”…… Read more “કાલા શા કાલા, ગોરિયાનું દફા કરો”

સંસદમાં લોકપાલ પર સંમતિ સધાઈ જશે, પણ મોટો અંતરાય હજુ બાકી છે!

સંસદમાં આજે લોકપાલ પર ચર્ચા છે. શરદ યાદવ જેવા નબળા સ્તરના નેતાએ અગાઉ પણ સર્વપક્ષીય બેઠક પછી અણ્ણા અને તેમના સમર્થકોની ઠેકડી ઉડાવી હતી. આજે પણ ચર્ચા…… Read more “સંસદમાં લોકપાલ પર સંમતિ સધાઈ જશે, પણ મોટો અંતરાય હજુ બાકી છે!”

કૉંગ્રેસના કરકસરનાં પગલાં : દેર સે આયે દુરસ્ત આયે

કૉંગ્રેસે જાહેર કરેલા કરકસરનાં પગલાં વખાણને પાત્ર તો છે જ. કોઈ તેને દંભ કહે તો દંભ. સ્ટંટ કહે તો સ્ટંટ. જે કહો તે પણ, દેશની વર્તમાન પરિસ્થિતિમાં તે અનિવાર્ય હતાં. હા, એમ કહી શકાય કે તે મોડા જરૂર જાહેર થયાં છે