આઠ સવાલોની અષ્ટમી થકી જન્મ સુધારીએ એ જ સાચી જન્માષ્ટમી!

જયવંતની જે બ્બાત શું આપણે હેપ્પી જન્માષ્ટમી કહેવાને લાયક છીએ? શ્રી કૃષ્ણની રાસ લીલા, નિયમો તોડવાની વાતને વધુ કહીને કેટલાક બુદ્ધુજીવીઓ હિન્દુઓને ગેરમાર્ગે દોરવાનું અર્બન નક્સલી કામ કરે છે ત્યારે આપણે આજે પોતાની જાતને અને આવા બુદ્ધુજીવીઓને કેટલાક પ્રશ્નો પૂછીએ. ૧. આપણે શ્રી કૃષ્ણની જેમ સુદામા જેવા આપણા મિત્રોને સાથ આપીએ છીએ? આર્થિક મદદની વાત … Continue reading આઠ સવાલોની અષ્ટમી થકી જન્મ સુધારીએ એ જ સાચી જન્માષ્ટમી!

Advertisements

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો