બડી છોટી થી મુલાકાત, બડે અફસોસ કી હૈ બાત

શ્રીદેવીનો પહેલો પરિચય ક્યારે થયો હતો? પાંચમા ધોરણમાં જયારે વડોદરામાં વીસીઆર પર 'મવાલી' જોઈ હતી. 'બાપ કી કસમ' ગીત ત્યારે પણ ગમ્યું હતું, આજે પણ પસંદ છે. જિતેન્દ્ર અને શ્રીદેવીની જુગલ જોડી હતી. એ પછી વડોદરામાં ગયાં હતાં 'હીરો' જોવા પણ ટિકિટ ન મળતાં 'અક્કલમંદ' જોઈ નાખ્યું. એનું 'ક્યા હંસી નઝારા હૈ' ગીત પણ ગમેલું. … Continue reading બડી છોટી થી મુલાકાત, બડે અફસોસ કી હૈ બાત

અમિતાભ બચ્ચનઃ તૂ ન થકેગા કભી તૂ ન થમેગા કભી

(‘સંજોગ ન્યૂઝ’ દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘વિચારવલોણું’ કૉલમમાં આ લેખ તા. ૦૮-૧૦-૨૦૧૭નાં રોજ છપાયો.) આવતા બુધવારે અમિતાભ બચ્ચનનો જન્મદિન આવે છે. તેઓ ૭૫ વર્ષ પૂરાં કરશે. અમિતાભ પર જો લખવા બેસીએ તો પુસ્તકોનાં પુસ્તકો લખાય જાય એટલું મહાન જીવન તેમનું છે. તેમને લિવિંગ લિજેન્ડ કહેવાય છે તે ખોટું નથી. નિષ્ફળતા અને સફળતા, જીવન અને મૃત્યુ આ … Continue reading અમિતાભ બચ્ચનઃ તૂ ન થકેગા કભી તૂ ન થમેગા કભી

દિવ્યા ભારતી: ઐસી હિરોઇન દેખી નહીં કહીં!

સુંદર અને અકાળે મોતને ભેટેલી અભિનેત્રી દિવ્યા ભારતીનો આજે જન્મદિવસ. જો હયાત હોત તો ૪૦ વર્ષની થઈ હોત. અને કદાચ પરણીને ઠરીઠામ થઈ ગઈ હોત. કે પછી માધુરીની જેમ તેની કમબેકની ચર્ચા ચાલી હોત કે પછી કોઈ રિયાલિટી શોમાં જજ બનીને આવતી હોત. શું ખબર કદાચ રાજકારણમાં પણ ઝંપલાવત...હવે આ બધું 'જો' અને 'તો'માં જ સીમિત … Continue reading દિવ્યા ભારતી: ઐસી હિરોઇન દેખી નહીં કહીં!