શ્રીલંકામાં રાષ્ટ્રગાનનો વિરોધ નથી, ભારતમાં વંદે માતરમ્નો કેમ?

સબ હેડિંગ: સાઉદી અરેબિયામાં રાષ્ટ્રગાનમાં ‘અલ્લાહુ અકબર’ આવે છે. પાકિસ્તાનમાં ‘ખુદા’ આવે છે. અમેરિકા અને બ્રિટન સહિત અનેક દેશોમાં ‘ગૉડ’ આવે છે. શ્રીલંકામાં ‘શ્રી લંકા માતા નમો નમ’ આવે છે. જો આ દેશોમાં પંથ પ્રેરિત શબ્દોનો વિરોધ લઘુમતી ન કરતા હોય તો ભારતમાં વંદે માતરમ્ અને જન ગણ મનનો વિરોધ કેમ? અને તે પણ વંદે … Continue reading શ્રીલંકામાં રાષ્ટ્રગાનનો વિરોધ નથી, ભારતમાં વંદે માતરમ્નો કેમ?

શ્રીલંકામાં ઇસ્લામિક ત્રાસવાદની ઘટનાઓ શું મુસ્લિમ-ખ્રિસ્તી યુદ્ધમાં પરિણમશે?

સબ હેડિંગ: જ્યારે ભારતની અંદર ત્રાસવાદ થતો ત્યારે સમગ્ર વિશ્વ તેને સ્થાનિક પ્રશ્ન માની ગણકારતા નહીં. વિશ્વ કાશ્મીરમાં સ્થાનિકો પર ભારતીય સેના દમન કરે છે તેથી ત્રાસવાદ ફેલાય છે તેવા પાકિસ્તાનના પ્રચારને માની લેતું. પરંતુ હવે શ્રીલંકામાં બે દિવસ થયેલા બૉમ્બ ધડાકા પછી ઇસ્લામિક ત્રાસવાદ સામે સમગ્ર વિશ્વએ એક થવું પડશે અને તેમાં શાંતિપ્રિય મુસ્લિમોનો … Continue reading શ્રીલંકામાં ઇસ્લામિક ત્રાસવાદની ઘટનાઓ શું મુસ્લિમ-ખ્રિસ્તી યુદ્ધમાં પરિણમશે?

“શેરીને બદલી શકો તો તમે વિશ્વને બદલી શકો”

અમદાવાદનું કર્ણાવતી થવું જોઈએ કે નહીં? આ મુદ્દે ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે અને અમદાવાદતરફી લોકોનો હાથ પહેલા રાઉન્ડમાં ઉપર જણાઈ રહ્યો છે. આ મુદ્દો હિન્દુ-મુસ્લિમ કે હિન્દુ-આદિવાસીનો નથી, પરંતુ સોલંકી કાળ જે ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે તેની સ્મૃતિ પુનર્જીવિત અને પુનઃસ્થાપિત કરવાનો છે. અહમદશાહ અત્યાચારી હતો તેમાં કોઈ શંકા નથી. બાકી, મરાઠાઓએ પણ આક્રમણ … Continue reading “શેરીને બદલી શકો તો તમે વિશ્વને બદલી શકો”

ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

(ભાગ-૨૫) (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૧૧/૧૦/૧૫ના રોજ આ લેખ પ્રગટ થયો.) સામાન્ય રીતે કાશ્મીર કે દેશમાં અન્યત્ર કોમવાદી ધમાલ થાય છે તે શુક્રવારની નમાઝ પઢ્યા પછી થાય છે. આ વર્ષોનો ક્રમ છે. અત્યારે પણ કાશ્મીર ખીણમાં ઈરાક અને સિરિયાને પચાવવા માટે અત્યંત ઘૃણાસ્પદ, નૃશંસ હત્યાચાર અને અન્ય ત્રાસ વર્તાવતા ત્રાસવાદી સંગઠન … Continue reading ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

ત્રાસવાદને ખતમ કરવાની ‘શ્રીલંકા સ્ટાઈલ’

ચૂંટણીઓની ધમાધમમાં ઘણા બધા સમાચારો ચૂકાઈ રહ્યા છે. (આમેય આપણા ગુજરાતી અકબારોમાં દેશ-વિદેશના સમાચારો એટલે અમેરિકા અને પાકિસ્તાનના સમાચારો વત્તા સેક્સ સર્વે કે પ્લેબોયના સમાચારો.) આમાંના મહત્ત્વના એક સમાચાર એટલે શ્રીલંકામાં તમિલ વ્યાઘ્રો એટલે કે એલ.ટી.ટી.ઈ.નો શ્રીલંકી સૈન્ય દ્વારા થઈ રહેલો સફાયો. શ્રીલંકામાં વસતા તમિલોને ત્યાંના સિંહાલીઓ સામે અને સિંહાલીઓના વર્ચસ્વવાળી સરકાર પ્રત્યે ‘૭૦ના દાયકાથી … Continue reading ત્રાસવાદને ખતમ કરવાની ‘શ્રીલંકા સ્ટાઈલ’