‘દીવાર’ સાથે માથું પછાડતો ‘અંધા કાનૂન’: સિદ્ધાંત મોટા કે લક્ષ્ય?

સબ હેડિંગ: ...તો ટીવી ચેનલોએ શ્રી રામને વિલન ચીતરી દીધા હોત. શ્રી રામે શક્તિશાળી લંકા પતિ રાવણની બહેન શૂર્પણખાનાં નાકકાન કાપીને એક દેશ સાથે દુશ્મની વહોરી લીધી છે. આવું કરાય? શ્રી રામને રાજનીતિ-વિદેશનીતિની કોઈ સૂજ નથી. જેએનયુમાં શૂર્પણખાનાં નાકકાન કપાયાં તે દિવસે દર વર્ષે 'તુમ કિતને નાકકાન કાટોગે, હર જેએનયુ સ્ટુડન્ટ અપને નાકકાન કટવાયેગા' અને … Continue reading ‘દીવાર’ સાથે માથું પછાડતો ‘અંધા કાનૂન’: સિદ્ધાંત મોટા કે લક્ષ્ય?

રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ઉદ્યોગપતિ: યદ્યતા ચરતિ શ્રેષ્ઠઃ

સબ હેડિંગ: મોટાને જોઈને નાના અનુસરણ કરતા હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં સંસ્કૃતિમાં વિકૃતિ આવી ગઈ હતી અને તે હજુ છે જ. મોટાને પગે ન લાગવું, લગ્નવિધિમાં વિધિ કમ, તમાશો વધુ જેવું થઈ ગયું છે. આવા સમયે ચાર ઘટનાઓ એવી છે જે આવનારાં વર્ષોમાં ફરીથી આ વિકૃતિને સુધારવાની ક્ષમતા ધરાવે છે. કઈ છે આ … Continue reading રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ઉદ્યોગપતિ: યદ્યતા ચરતિ શ્રેષ્ઠઃ

વેદકાળથી હિન્દુ ધર્મમાં નારીઓનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે

(મુંબઈ સમાચાર દિવાળી અંક,. વિક્રમ સંવત ૨૦૭૨- ગ્રે.કેલેન્ડર-ઑક્ટોબર ૨૦૧૬) સનાતન ધર્મ મોગલોના અત્યાચારી સમયમાં પણ તૂટ્યો નહીં, પરંતુ વધુ મજબૂત રીતે જળવાઈ રહ્યો હતો. પરંતુ અંગ્રેજોએ મેક્સમૂલર પાસે સનાતન ધર્મ ગ્રંથોનું વિકૃત ટ્રાન્સ્લેશન કરાવ્યું અને શિક્ષણ પદ્ધતિ બદલી નાખી. અને વર્તમાન સમયમાં તો સનાતન કહેતાં, હિન્દુ ધર્મના બે મુખ્ય આધાર સ્ત્રીઓ અને કહેવાતા દલિતોને ધર્મથી … Continue reading વેદકાળથી હિન્દુ ધર્મમાં નારીઓનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે

ઈશ્વરની દુનિયા, ફિલ્મ, સિરિયલ, રિયાલિટી શો અને ક્રિકેટ : શું બધે હીરો, હિરોઇન અને વિલન હોય જ?

શ્રી રામ, સીતાજી અને રાવણ. શ્રી કૃષ્ણ, રૂક્મિણી અને સામે-કંસ, જરાસંધ, દુર્યોધન... રામાયણ અને મહાભારત એ બે મહાકાવ્યોને આપણે ધર્મગ્રંથો તરીકે સ્વીકાર્યા છે. શ્રીરામ અને શ્રી કૃષ્ણ આપણા રિયલ હીરો છે.  આ બે ધર્મગ્રંથો ઉપરાંત જેટલી પણ ધર્મકથા સાંભળશો તો તેમાં દેવ અને દાનવની વાત આવશે જ. માતાજીના ચંડીપાઠમાં પણ માતાજી અને સામે પક્ષે શુંભ, … Continue reading ઈશ્વરની દુનિયા, ફિલ્મ, સિરિયલ, રિયાલિટી શો અને ક્રિકેટ : શું બધે હીરો, હિરોઇન અને વિલન હોય જ?