ચેનલોનું ઘોડાપૂર આવવા પાછળ તર્ક અને કારણ

હમણાં એક સમાચાર આવ્યા કે અક્ષયકુમાર અને રાજ કુન્દ્રા સાથે મળીને એક શોપિંગ ચેનલ શરૂ કરવાના છે. આ સમાચારે બે રીતે લોકોનું ધ્યાન ખેંચ્યું. એક તો એ કે, અક્ષયકુમાર એટલે શિલ્પા શેટ્ટીનો પૂર્વ પ્રેમી તો રાજ કુન્દ્રા તેનો પતિ. (પતિની આગળ વર્તમાન કોણે વાંચ્યું?) અગાઉનો સમય હોત તો આવું વિચારી શકાત? રાજ કપૂર અને સુનીલ … Continue reading ચેનલોનું ઘોડાપૂર આવવા પાછળ તર્ક અને કારણ

Advertisements

‘સોનુ સ્વીટી’ = ‘સોહની મહિવાલ’!

દૂરદર્શન અને પ્રાઇવેટ ચેનલ વચ્ચે કેટલો ફેર? જવાબ:  'સોહની મહિવાલ' અને 'સોનુ સ્વીટી' જેટલો. ઘણાને ખબર હશે કે 'સોનુ સ્વીટી'  એ સબ ટીવી પર આવતી પતિ-પત્ની વચ્ચેની ખટમીઠી તકરારની સિરિયલ છે. વરુણ બડોલા અને શ્વેતા કવાત્રા ('કહાની ઘર ઘર કી'ની પલ્લવી) આ સિરિયલમાં પતિ-પત્નીની મુખ્ય ભૂમિકા ભજવે છે. ઝઘડામાં ક્યારેક પતિ હાવી થઈ જાય પત્ની … Continue reading ‘સોનુ સ્વીટી’ = ‘સોહની મહિવાલ’!

લાપતાગંજ : લાપતા મનોરંજનનું સરનામું?

મનોરંજન સાથે સમાજની ચિંતા દર્શાવતી સિરિયલો ગૂમ થઈ હતી, પણ 'તારક મહેતા કા ઉલટા ચશમા' અને 'લાપતાગંજ' સાથે આવી સિરિયલોનું ચક્ર પાછું ફર્યું હોય તેમ લાગે છે. 'લાપતાગંજ'માં શું હશે તે જાણવા વાંચો આ પોસ્ટ.