ગુજરાતમાં ઘેરઘેર દારૂ પીવાય છે?

આજે વીટીવીની 'મહામંથન'માં 'દારૂબંધી પર સાર્થક ચર્ચા ક્યારે?' વિષય પર ડિબેટમાં મારી સહભાગિતા થઈ. મારા મુદ્દા આ મુજબ હતા: ૧. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતજીનું 'ગુજરાતમાં ઘરેઘરે દારૂ પીવાય છે' તે નિવેદન સ્વિપિંગ સ્ટેટમેન્ટ (અતિશયોક્તિસભર) છે. ગુજરાતમાં હજુ મોટા ભાગની જનતા દારૂના વ્યસનથી દૂર છે. ૨. અશોક ગેહલોતજીને દારૂબંધીની વાત કરવા માટે ગુજરાતનું જ ઉદાહરણ … Continue reading ગુજરાતમાં ઘેરઘેર દારૂ પીવાય છે?

નહેરુ લાગણીશીલ હતા કે તકવાદી?

દેશને ૧૯૪૭માં સ્વતંત્રતા સાંપડી અને પ્રથમ વડા પ્રધાન બનવાનું સૌભાગ્ય પંડિત જવાહરલાલ નહેરુને મળ્યું. જો તેઓ વડા પ્રધાન ન બન્યા હોત તો? નહેરુની અનેક ખામી (જેની વાત આપણે લેખના ઉત્તરાર્ધમાં કરીશું) છતાં ભારતના લલાટ પર પ્રથમ વડા પ્રધાન તરીકે આ વ્યક્તિ નિર્મિત થઈ તે મને કે કમને સ્વીકારવું રહ્યું. તેમનું પ્રથમ વડા પ્રધાન તરીકે કેવું … Continue reading નહેરુ લાગણીશીલ હતા કે તકવાદી?

તમાકુ કેન્સલ કરવી છે કે કેન્સર કરવું છે?

તાજેતરમાં ભાજપના એહમદનગરના સાંસદ દિલીપ ગાંધીએ એવું નિવેદન કરી ખળભળાટ મચાવી દીધો કે તમાકુથી કોઈ પ્રતિકૂળ અસર થતી નથી. આની સામે એનસીપીના વડા શરદ પવારે પોતાનો દાખલો આપી કહ્યું કે એ વાત ખોટી છે અને તમાકુના ઉપયોગથી કેન્સર થાય છે તેનું હું પ્રત્યક્ષ ઉદાહરણ છું. હકીકતે તમાકુના વપરાશકારો, ચાહે તેઓ પાન-માવામાં તમાકુ તરીકે લેતા હોય, … Continue reading તમાકુ કેન્સલ કરવી છે કે કેન્સર કરવું છે?