કૉર્ટોની ફટકાર પછી જ સરકારી તંત્રની આંખ કેમ ઊઘડે છે?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૨૯/૭/૧૮) શું આ દેશ ઉચ્ચ ન્યાયાલયો અને સર્વોચ્ચ ન્યાયાલયોને સોંપી દેવો જોઈએ? આ આત્યંતિક સવાલ આજકાલ લોકોમાં પૂછાઈ રહ્યો છે તેનું કારણ છે તાજેતરમાં અમદાવાદમાં જોવા મળેલું ચમત્કારિક પરિણામ. હાઇ કૉર્ટે ટ્રાફિકની બાબતે પોલીસને કડક ફટકાર લગાવી. ત્યાર પછી એ. કે. સિંહના નેતૃત્વમાં પોલીસે જે ઝુંબેશ ચલાવી છે તેની જેટલી પ્રશંસા … Continue reading કૉર્ટોની ફટકાર પછી જ સરકારી તંત્રની આંખ કેમ ઊઘડે છે?

Advertisements

કાળાં નાણાં પર નોટિકલ સ્ટ્રાઇક: ટૂંકા ગાળાની તકલીફ, લાંબા ગાળાના ફાયદા

આઠ નવેમ્બર ૨૦૧૬નો દિવસ ભારતના આર્થિક અને રાજકીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જશે. દિવાળીના તહેવારો ભારતની જનતાએ ધામધૂમથી ઉજવ્યા હતા. કારતક સુદ આઠમ હતી. બધા હજુ કામધંધે ચડી રહ્યા હતા. એકબીજાના ઘરે નૂતન વર્ષાભિનંદન પાઠવવા આવવા-જવાનું ચાલુ હતું. લોકોમાં ચર્ચા હતી તો પણ એ વાતની કે અમેરિકામાં ચૂંટણી થઈ રહી છે તો કોણ જીતશે? ભારતના … Continue reading કાળાં નાણાં પર નોટિકલ સ્ટ્રાઇક: ટૂંકા ગાળાની તકલીફ, લાંબા ગાળાના ફાયદા

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

એક નકલી એન્કાઉન્ટરની વ્યંગ કથા

એક ભાઈ એમના ઘરમાં પરિવાર સાથે બહુ શાંતિથી રહેતા હતા અને રહેવા માગતા હતા. એવામાં એમના ઘરે પોલીસનો દરોડો પડ્યો. એમને ત્યાંથી મૃતદેહો મળ્યા. ઘરમાં જ પુરાવા મળતાં ભાઈની ધરપકડ થઈ. જેલમાં પૂરી દેવાયા. પણ પડોશીઓએ ગોકીરો મચાવ્યો. કહ્યું કે આ ભાઈ બહુ હિંસક છે. તેમને અહીંની જેલમાં નહીં, બીજા ગામની જેલમાં લઈ જાવ. ભાઈને … Continue reading એક નકલી એન્કાઉન્ટરની વ્યંગ કથા