રાજુભાઈ, આગામી પ્રૉજેક્ટ કયો હાથ ધરો છો? હાફીઝ સઈદનો કે તંદુરી કાંડવાળા સુશીલ શર્માનો?

તાળીઓ, તાળીઓ, તાળીઓ! રાજકુમાર હિરાણી માટે હાથ ન તૂટી જાય ત્યાં સુધી તાળીઓ! ખરેખર માનવું પડે ભાઈ, શું સ્ટૉરી ટેલિંગની આવડત છે! શું રોવડાવવાની કુશળતા છે! શું સંવાદો લખવાની નિપુણતા છે! સંજય દત્તનાં કાળાં કૃત્યોને શું સફાઈપૂર્વક સફેદ કરી બતાવ્યાં! પહેલી સ્પષ્ટતા કરી દઉં કે સંજય દત્તની ફિલ્મો વિરુદ્ધ આ લેખ નથી. સંજય દત્તની ‘રોકી’થી … Continue reading રાજુભાઈ, આગામી પ્રૉજેક્ટ કયો હાથ ધરો છો? હાફીઝ સઈદનો કે તંદુરી કાંડવાળા સુશીલ શર્માનો?

Advertisements

ચેનલોનું ઘોડાપૂર આવવા પાછળ તર્ક અને કારણ

હમણાં એક સમાચાર આવ્યા કે અક્ષયકુમાર અને રાજ કુન્દ્રા સાથે મળીને એક શોપિંગ ચેનલ શરૂ કરવાના છે. આ સમાચારે બે રીતે લોકોનું ધ્યાન ખેંચ્યું. એક તો એ કે, અક્ષયકુમાર એટલે શિલ્પા શેટ્ટીનો પૂર્વ પ્રેમી તો રાજ કુન્દ્રા તેનો પતિ. (પતિની આગળ વર્તમાન કોણે વાંચ્યું?) અગાઉનો સમય હોત તો આવું વિચારી શકાત? રાજ કપૂર અને સુનીલ … Continue reading ચેનલોનું ઘોડાપૂર આવવા પાછળ તર્ક અને કારણ