સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

Advertisements

‘પ્રે.ર.ધ.પા.’ કેમ અર્બન રિવ્યૂઅરને પચી નથી?

સલમાન ખાન, અક્ષયકુમાર, આમીર ખાન, ઋત્વિક રોશનની ફિલ્મને જો સારી કહેવામાં આવે તો વિવેચકોને પાપ લાગે! શાહરુખ ખાન, ઈરફાન ખાન, આદિત્ય ચોપરા, કરણ જોહર, મહેશ ભટ્ટ, એકતા કપૂર, સન્ની લિયોન, વિશાલ ભારદ્વાજ, મેઘના ગુલઝાર, ગુલઝાર આ બધાની ગમે તેવી વાહિયાત ફિલ્મો હોય તો પણ ચાર સ્ટાર આપવા ફરજિયાત છે! બૌદ્ધિક આતંકવાદ ફિલ્મ સમીક્ષકો અને ટ્રેડ … Continue reading ‘પ્રે.ર.ધ.પા.’ કેમ અર્બન રિવ્યૂઅરને પચી નથી?