હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧/૭/૧૮) સામાન્ય રીતે ભારતના મિડિયામાં પશ્ચિમ વિશે એક જ પ્રકારનો સૂર જોવા મળે છે. કલ્ચરલ માર્ક્સિસ્ટો (આમ તો કલ્ચરલ ટેરરિસ્ટો) એવા બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ પશ્ચિમાંધપણા અને ત્યાંની વિકૃતિથી પીડાઈને અને એ વિકૃતિનો પ્રચારપ્રસાર કરવા માટે આપણા પર પોતાના કુવિચારોનો સતત મારો ચલાવતા રહે છે. પશ્ચિમમાં તો પ્રમાણિકતા બહુ, સ્વચ્છતા બહુ, ફ્રી … Continue reading હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

હીના ખાન, પ્રિયંકા ચોપરા અને કલ્ચરલ ટેરરિઝમ

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૩/૬/૧૮) (કલ્ચરલ ટેરરિઝમ- લેખાંક-૧) તાજેતરમાં ચાર ઘટનાઓ ધ્યાન દેવા લાયક બની. ત્રણ ઘટનાઓમાં કેન્દ્રમાં મહિલા હતી. એક આપણે ત્યાં, બીજી બાંગ્લાદેશમાં અને ત્રીજી ઇંગ્લેન્ડમાં. આપણે ત્યાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની નાયિકા અક્ષરા બનેલી હીના ખાને તાજેતરમાં પોતાના ફૉટો શૂટ કરેલી તસવીર અને વિડિયો મૂક્યા. આનાથી સૉશિયલ મિડિયા પર કેટલાક … Continue reading હીના ખાન, પ્રિયંકા ચોપરા અને કલ્ચરલ ટેરરિઝમ

રૉબોટ, હ્યુમનોઇડ અને જેમિનૉઇડ : માણસની બ્રહ્મા બનવા તરફની દોટ

(‘અભિયાન’, કવરસ્ટોરી, તા.૨૫/૧૧/૧૭નો અંક) તાજેતરમાં સૉફિયા નામની મહિલા રૉબોટને સાઉદી અરેબિયાએ નાગરિકત્વ આપ્યું તેના લીધે રૉબૉટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સહુ કોઈનું ધ્યાન કેન્દ્રિત થયું છે. સાઉદી અરેબિયાને ભલા રૉબોટમાં શું રસ પડ્યો? અને રૉબોટ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળું મશીન એમાં કંઈ પુરુષ અને સ્ત્રી જેવું કંઈ હોય? સારું થયું સ્ત્રી સ્વતંત્રતાના ઝંડાધારીઓને આ મુદ્દો હાથમાં … Continue reading રૉબોટ, હ્યુમનોઇડ અને જેમિનૉઇડ : માણસની બ્રહ્મા બનવા તરફની દોટ

ગુજરાતની યુવા પેઢીને ખોખલી બનાવી દેવાનું આ ષડયંત્ર તો નથી ને?

(સંજોગ ન્યૂઝમાં સત્સંશોધન કોલમમાં તા.૧૮/૧૦/૧૭ના રોજ પ્રકાશિત લેખ.) આપણા મિડિયામાં મોટા ભાગે આંખ મીંચીને રાજકીય અથવા સનસનાટીભર્યા અપરાધિક સમાચારોને પહેલાં પાને ચમકાવવાનો વર્ષો જૂનો શિરસ્તો છે. એ ચીલાચાલુ રસ્તેથી હટવા કોઈ તૈયાર નથી, કારણકે બધાને ડર છે કે બીજા બધા આવું નહીં કરે અને આપણું છાપું એકલું પડી જશે અને કાલે સવારે આપણને શેઠ તરફથી ઠપકો મળશે. … Continue reading ગુજરાતની યુવા પેઢીને ખોખલી બનાવી દેવાનું આ ષડયંત્ર તો નથી ને?

વિજયાદશમીનો વિચાર: અસૂર કોને કહીશું?

(સંજોગ ન્યૂઝ દૈનિકની રવિ પૂર્તિમાં 'વિચાર વલોણું' કૉલમમાં તા.૦૧/૧૦/૨૦૧૭નાં રોજ પ્રકાશિત લેખ) અમરેલી (પ્રાચીન નામ અમરાવલી) જિલ્લાની પવિત્ર ધરતી જેમાંથી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા, કવિ કલાપી, રમેશ પારેખ, પ્રસિદ્ધ જાદુગર કે. લાલ, સંત મૂળદાસ જેવાં રત્નો પાક્યાં તે ધરતી પરથી 'સંજોગ ન્યૂઝ' નામનું એક નવું વર્તમાનપત્ર વિજયા દશમીના શુભ અવસર પર સત્ય અને … Continue reading વિજયાદશમીનો વિચાર: અસૂર કોને કહીશું?

દારૂ, સેક્સ, કપડાં: સભ્યતાનાં બંધનો ખ્રિસ્તી પંથમાં પણ છે જ

(ભાગ-૨) ગઈ કાલે ૩૧ ડિસેમ્બર ધામધૂમથી ઉજવાઈ! આપણે ગઈ કાલના ક્રિસમસ, સાંતા ક્લૉઝ, ૩૧ ડિસેમ્બર, ખ્રિસ્તી પંથ અને મોજમજા: ભ્રમ અને સચ્ચાઈ લેખમાં જોયું કે હિન્દુ તહેવારોમાં બંધન વધુ છે તેવી માન્યતા ખોટી છે. ૨૫ ડિસેમ્બર એ ઈસુનો જન્મદિન છે તેમ છાતી ઠોકીને કહી શકાય તેમ નથી. સાંતા ક્લૉઝની પરિકલ્પના પણ નરી કલ્પના જ છે … Continue reading દારૂ, સેક્સ, કપડાં: સભ્યતાનાં બંધનો ખ્રિસ્તી પંથમાં પણ છે જ

ક્રિસમસ, સાંતા ક્લૉઝ, ૩૧ ડિસેમ્બર, ખ્રિસ્તી પંથ અને મોજમજા: ભ્રમ અને સચ્ચાઈ

(ભાગ-૧) આજે ૩૧ ડિસેમ્બર! ઇટ, ડ્રિન્ક એન્ડ બી મેરીનો દિવસ, ખાસ કરીને રાત! આમ તો આ તહેવાર પુરુષોને માટે વધુ આનંદદાયક પરંતુ ગત ૨૨ ડિસેમ્બરની રાત્રે વડોદરામાં ‘અખંડ’ સૌભાગ્યવતી બનાવવાની પ્રક્રિયામાં ‘અખંડ ફાર્મ’માં દારૂની મોજમજા માણી રહેલા લોકો પર પોલીસનો દરોડો પડ્યો તેમાં જે સંખ્યામાં મહિલાઓ પકડાઈ છે (બાત સજદોં કી નહીં નિયત કી હૈ, … Continue reading ક્રિસમસ, સાંતા ક્લૉઝ, ૩૧ ડિસેમ્બર, ખ્રિસ્તી પંથ અને મોજમજા: ભ્રમ અને સચ્ચાઈ