હવે કંઈ ન કર્યું તો જનતા માફ નહીં કરે મોદીજી!

ભાજપે મહેબૂબા મુફ્તીના પીડીપી પક્ષને ટેકો પાછો ખેંચી લીધો. કારણ આપ્યું કે ત્રાસવાદની ઘટનાઓ, કટ્ટરવાદિતાની ઘટનાઓ વધી ગઈ હતી. કારણ ગળે ઉતરે તેવું નથી. મહેબૂબા મુફ્તીએ રમઝાનમાં…… Read more “હવે કંઈ ન કર્યું તો જનતા માફ નહીં કરે મોદીજી!”

નહેરુ માનતા હતા કે દેશની રક્ષા કરવા સેનાની જરૂર જ નથી, પોલીસ પૂરતી છે!

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૩/૫/૧૮) કર્ણાટકની ચૂંટણીની સાથેસાથે એક વિવાદ સર્જાયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાના જનરલો સાથે પ્રથમ વડા પ્રધાન નહેરુએ કરેલા વર્તનની વાત ઊછાળી.…… Read more “નહેરુ માનતા હતા કે દેશની રક્ષા કરવા સેનાની જરૂર જ નથી, પોલીસ પૂરતી છે!”

સંવૈધાનિક સંસ્થાઓને નબળી કોણે પાડી?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ,તા.૨૯/૪/૧૮) અચાનક ન્યાયતંત્રના કાળા દિવસો આવી ગયા છે? કે પછી અસહિષ્ણુતા અને એવૉર્ડ વાપસી પછી કૉંગ્રેસ અને ડાબેરીઓનું આ બીજું એક અભિયાન મોદી સરકાર…… Read more “સંવૈધાનિક સંસ્થાઓને નબળી કોણે પાડી?”

પાકિસ્તાનની નાપાક હરકતોની સામે સૈન્ય કાર્યવાહીને મોળી ન આંકો

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૧/૨/૧૮) ગત રવિવારે (૪ ફેબ્રુઆરીએ) જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાનના તોપમારામાં ભારતના ચાર જવાનો શહીદ થયા. સ્વાભાવિક જ આના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા. ફરીથી…… Read more “પાકિસ્તાનની નાપાક હરકતોની સામે સૈન્ય કાર્યવાહીને મોળી ન આંકો”

સર્જિકલ સ્ટ્રાઇક ને બુદ્ધુજીવીઓની હાસ્યાસ્પદ દલીલો

– ચૂંટણી આવે છે એટલે હુમલો કરાવ્યો -ચૂંટણી તો 2014 પછી દર વર્ષે હતી. બિહાર વખતે જ કરી દીધી હોત તો તે પછી દરેક ચૂંટણી જીતત. જોકે…… Read more “સર્જિકલ સ્ટ્રાઇક ને બુદ્ધુજીવીઓની હાસ્યાસ્પદ દલીલો”

મોદીજી વિદેશ ફરી આવ્યા, ભારત માટે શું-શું લાવ્યા?

એક શહેરમાં એક ઘર. આલિશાન, ભવ્ય, સુંદર. તમામ સુવિધાઓથી યુક્ત. મકાનમાલિક વિદેશ રહે. તેણે પરિચિત મિત્રને મકાન સાચવવાની જવાબદારી સોંપેલી. પરંતુ એ મિત્ર ક્યારેક જ એ મકાને…… Read more “મોદીજી વિદેશ ફરી આવ્યા, ભારત માટે શું-શું લાવ્યા?”

પઠાણકોટ: મોદીના લવલેટર અને નાગરિકોનો યુદ્ધનો પાનો…

ઈશુના નવા વર્ષની શરૂઆત હતી. બધા ખુશમિજાજમાં હતા. હજુ તો ૭ ડિસેમ્બરે બેંગકોકમાં ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અનુક્રમે અજિત ડોવાલ અને નાસીર ખાન જાંજુઆ વચ્ચે…… Read more “પઠાણકોટ: મોદીના લવલેટર અને નાગરિકોનો યુદ્ધનો પાનો…”