મૂડીવાદ, મિડિયા અને મનોરંજન આપણને ક્યાં લઈ જશે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૪/૨/૧૮) એક અદ્ભુત વિડિયો વૉટ્સએપમાં મળ્યો. આ વિડિયો મગજને ખળભળાવી મૂકે તેવો છે. અલબત્ત, કેટલાક ખળભળાવી મૂકનારા વિચારો તો ઘણા સમયથી મારા મગજમાં દોડતા હતા અને તેને આ વિડિયોએ વાચા આપી છે. પરંતુ આ વિડિયો અનેક પ્રશ્નોની શ્રૃખંલા છે. આ વિડિયો એક વિદેશી જેમ્સ સ્કૉટમૉર નામના ભાઈનો છે, પરંતુ તમને થશે … Continue reading મૂડીવાદ, મિડિયા અને મનોરંજન આપણને ક્યાં લઈ જશે?

અમિતાભ બચ્ચનઃ તૂ ન થકેગા કભી તૂ ન થમેગા કભી

(‘સંજોગ ન્યૂઝ’ દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘વિચારવલોણું’ કૉલમમાં આ લેખ તા. ૦૮-૧૦-૨૦૧૭નાં રોજ છપાયો.) આવતા બુધવારે અમિતાભ બચ્ચનનો જન્મદિન આવે છે. તેઓ ૭૫ વર્ષ પૂરાં કરશે. અમિતાભ પર જો લખવા બેસીએ તો પુસ્તકોનાં પુસ્તકો લખાય જાય એટલું મહાન જીવન તેમનું છે. તેમને લિવિંગ લિજેન્ડ કહેવાય છે તે ખોટું નથી. નિષ્ફળતા અને સફળતા, જીવન અને મૃત્યુ આ … Continue reading અમિતાભ બચ્ચનઃ તૂ ન થકેગા કભી તૂ ન થમેગા કભી

‘સચ કા સામના’ તો કંઈ નથી, કાશ્મીરા શાહ અને અદા શર્માની આ કબૂલાત જુઓ

'સચ કા સામના'માં સેલિબ્રિટી પોતાની અંગત બાબતો કબૂલે છે, પણ તે કંઈ નથી. નવી હોટ એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ બિગ ઓયે એ રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપની વેબસાઇટ છે અને ધમાકેદાર છે. રોજ કંઈ ને કંઈ હોટ મેટર (અને ઓફકોર્સ ફોટા) તેમાં મૂકાતા રહે છે. તેમાં વળી કાશ્મીરા શાહે લવગુરુ તરીકેની કામગીરી શરૂ કરી છે. ખબર નહીં, … Continue reading ‘સચ કા સામના’ તો કંઈ નથી, કાશ્મીરા શાહ અને અદા શર્માની આ કબૂલાત જુઓ