હિન્દુઓનો દેશ કયો? એક પણ નહીં!

(સંજોગ ન્યૂઝની વિચાર વલોણું કૉલમમાં તા.૧૫/૧૦/૧૭ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) શું ન્યાયના દેવી આંધળાં છે? શું ટોચના હોદ્દાઓ પર બેઠેલા લોકોએ હિન્દુ વિરોધી હોવું અનિવાર્ય છે? આવા પ્રશ્નો સોશિયલ મિડિયા પર એટલા માટે પૂછાઈ રહ્યા છે કે સર્વોચ્ચ ન્યાયાલયે દિલ્લી અને એનસીઆરમાં દિવાળી પર ફટાકડા ફોડવા પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધ દિલ્લીમાં લાગ્યો પણ તેની અસર … Continue reading હિન્દુઓનો દેશ કયો? એક પણ નહીં!

Advertisements

૩૧મી ડિસેમ્બરે છેડતી: બેંગલુરુથી લઈ જર્મની સુધી…

(સંકલન શ્રેણી પાક્ષિક તા., ૨૧/૦૧/૧૭ની કવર સ્ટોરી) મનોજકુમારની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’માં ‘હૈ પ્રીત જહાં કી રીત સદા’ ગીત બહુ જાણીતું છે. આ ગીત સાંભળીને દેશભક્તિ ચાર ચાસણી ચડી જાય. તેમાંય ‘જહાં રામ અભી તક હૈ નર મેં, નારી મેં અભી તક સીતા હૈ’ પંક્તિ તો અદ્ભુત. આ પંક્તિ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચેનો ભેદ … Continue reading ૩૧મી ડિસેમ્બરે છેડતી: બેંગલુરુથી લઈ જર્મની સુધી…

દારૂ, સેક્સ, કપડાં: સભ્યતાનાં બંધનો ખ્રિસ્તી પંથમાં પણ છે જ

(ભાગ-૨) ગઈ કાલે ૩૧ ડિસેમ્બર ધામધૂમથી ઉજવાઈ! આપણે ગઈ કાલના ક્રિસમસ, સાંતા ક્લૉઝ, ૩૧ ડિસેમ્બર, ખ્રિસ્તી પંથ અને મોજમજા: ભ્રમ અને સચ્ચાઈ લેખમાં જોયું કે હિન્દુ તહેવારોમાં બંધન વધુ છે તેવી માન્યતા ખોટી છે. ૨૫ ડિસેમ્બર એ ઈસુનો જન્મદિન છે તેમ છાતી ઠોકીને કહી શકાય તેમ નથી. સાંતા ક્લૉઝની પરિકલ્પના પણ નરી કલ્પના જ છે … Continue reading દારૂ, સેક્સ, કપડાં: સભ્યતાનાં બંધનો ખ્રિસ્તી પંથમાં પણ છે જ

ક્રિસમસ, સાંતા ક્લૉઝ, ૩૧ ડિસેમ્બર, ખ્રિસ્તી પંથ અને મોજમજા: ભ્રમ અને સચ્ચાઈ

(ભાગ-૧) આજે ૩૧ ડિસેમ્બર! ઇટ, ડ્રિન્ક એન્ડ બી મેરીનો દિવસ, ખાસ કરીને રાત! આમ તો આ તહેવાર પુરુષોને માટે વધુ આનંદદાયક પરંતુ ગત ૨૨ ડિસેમ્બરની રાત્રે વડોદરામાં ‘અખંડ’ સૌભાગ્યવતી બનાવવાની પ્રક્રિયામાં ‘અખંડ ફાર્મ’માં દારૂની મોજમજા માણી રહેલા લોકો પર પોલીસનો દરોડો પડ્યો તેમાં જે સંખ્યામાં મહિલાઓ પકડાઈ છે (બાત સજદોં કી નહીં નિયત કી હૈ, … Continue reading ક્રિસમસ, સાંતા ક્લૉઝ, ૩૧ ડિસેમ્બર, ખ્રિસ્તી પંથ અને મોજમજા: ભ્રમ અને સચ્ચાઈ

સ્માર્ટ ફૉનની જેમ આપણાં સભ્યતાનાં વર્ઝન કેમ અપડેટ નથી થતાં?

(મુંબઈ સમાચારની રવિપૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ કૉલમ’માં તા.૧૬/૧૦/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) અમિતાભ બચ્ચન. સદીના મહાનાયક. અભિનેતાની સાથે પ્રમાણમાં એક આદર્શ વ્યક્તિત્વ. વિવાદ ઓછો, વાદ વધુ કરે. તેમણે ૧૧ ઑક્ટોબરે ૭૪ વર્ષ પૂરાં કર્યાં. હિન્દી ફિલ્મના આ એક કલાકાર એવા છે જેમના ચીલાએ ચાલી શકાય. તેમણે આ વર્ષે જન્મ દિવસ પર કેક કાપવાની ફાલતુ … Continue reading સ્માર્ટ ફૉનની જેમ આપણાં સભ્યતાનાં વર્ઝન કેમ અપડેટ નથી થતાં?