Tag: ડિગ્રી

  • નોકરીમાં હવે ડિગ્રી કરતાં કૌશલ્ય અને પ્રતિભાને વધુ મહત્ત્વ!

    (૦૮-૦૬-૧૯ના ‘સાધના’ સાપ્તાહિકમાં પ્રકાશિત લેખ) જ્યારે આ લેખક પત્રકારત્વના વ્યવસાયમાં પ્રવેશ્યો ત્યારે પત્રકારત્વના અભ્યાસની ડિગ્રી માગવામાં આવતી નહોતી. લખતા આવડવું જોઈએ. સમાચારની સૂજ હોવી જોઈએ તેમ મનાતું હતું. તે પછીનાં કેટલાંક વર્ષોમાં જ પરિવર્તન આવ્યું અને હવે કૉર્પોરેટ બની ગયેલા મિડિયા હાઉસમાં પત્રકારત્વમાં ડિગ્રી જરૂરી બની ગઈ છે. આવું જ…

  • કેજરીવાલ, આ બધા પાસે તો ડિગ્રી જ નથી!

    શાકભાજીવાળા, પ્લમ્બર, ટીવી કે મોબાઇલ કે કમ્પ્યૂટર રિપેરિંગ કરનારાઓ, ઇલેક્ટ્રિશિયન, કાર ડ્રાઇવર, રસોઇયાઓ, સિક્યોરિટીવાળાઓ, કડિયા દાડિયા, સુથાર, કરિયાણાના વેપારી, લુહાર, કુંભાર, કચરો વાળનારાઓ, ગટર સાફ કરનારાઓ, ઘરકામ કરનારાઓ, ઇસ્ત્રી કરનારાઓ, ચપ્પલ-બૂટ સીવનારા મોચી, વાળંદો, છાપું નાખનારાઓ, દરજીઓ, વણકરો, ઝવેરીઓ,હીરાઘસુઓ, ચાવાળો, પાનમાવો બનાવનારો, રેલવે સ્ટેશને સામાન ઉંચકનારા મજૂરો, શેરબજારમાં રોજ કરોડોની…