Tag: ભાઈ

  • પૂ. ભાઈની પચીસમી પુણ્યતિથિએ…

    જોતજોતામાં પચીસ વર્ષ વિતી ગયાં, ભાઈ (મારા પિતાજી શ્રી ગજેન્દ્રભાઈ પંડ્યા) તમને ગયાને. પણ આજેય તમે હાલરડાંરૂપે ગાયેલું ‘મેરા જૂતા હૈ જાપાની’ કાનમાં ગૂંજે છે. આજેય તમે કહેલી શ્રીમદ ભગવદ્ ગીતાની વાતો યાદેય આવે છે ને કામ પણ લાગે છે. આજેય તમે હાર્મનિયમ વગાડતા ને હારોહાર ગાતા એ યાદ આવે…

  • ઠાકોર-પાટીદાર સમાજના આવકાર્ય અને અનુસરવા યોગ્ય નિર્ણયો 

    પેટા મથાળું: ઠાકોર સમાજે લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મૂકવા નિર્ણય કર્યો છે. કુંવારી દીકરીને મોબાઇલથી દૂર રાખવાનું નક્કી કર્યું છે. લોકોને વ્યસનથી મુક્ત રાખવા માટે અભિયાન ચલાવશે તો પાટીદાર સમાજે લગ્નમાં વરઘોડાને બંધ કરવા નિર્ણય કર્યો છે. જૈન સમાજે સંઘ જમણમાં એઠું નહીં મૂકવા નિર્ણયો કર્યા છે. અન્ય સમાજોએ…

  • ગુરુદેવ ટાગોરે રક્ષા બંધનનો ઉપયોગ બંગાળના ભાગલા રોકવા કરેલો!

    સબ હેડિંગ: આજે રક્ષા બંધન છે. ડે ઉજવવાની પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ભાઈ-બહેનોના નિર્દોષ પ્રેમનું કોઈ મહત્ત્વ નથી. ગુજરાતમાં રક્ષા બંધન, ભાઈ બીજ ઉપરાંત પોષી પૂનમ ભાઈબીજનો તહેવાર છે તો ઉત્તર ભારતમાં હરિયાલી તીજ અને કજરી તીજ એ પણ ભાઈબહેનના પ્રેમના તહેવાર છે. સ્વતંત્રતા પ્રાપ્તિમાં પણ રક્ષા બંધનનું અનોખું મહત્ત્વ છે. (વિચારવલોણું…

  • ભાઈ! તમારી સરીખું કોઈ નહીં થાય!

    એક સુંદર જાહેરખબર અમદાવાદના સેટેલાઇટ રોડ પર જોવા મળી. પિતાજી, પપ્પા, પોપ… લવ રિમેઇન્સ સેમ! વાત સાચી છે, પિતાનો પ્રેમ બદલાતો નથી, ચાહે તેમને સંબોધન ગમે તે નામે કરો. હું મારા પિતાજીને ભાઈ કહીને બોલાવતો. હું કંઈ એટલી મોટી -૫૦-૬૦ વર્ષ વિતાવી ચૂકેલ પેઢીનો નથી. હું તો હજુ ત્રીસીમાં છું,…