Tag: વિરોધ પ્રદર્શન

  • પાકિસ્તાનમાં ધાંધલવાળી ચૂંટણી પછી પણ ધાંધલ

    પાકિસ્તાનમાં ધાંધલવાળી ચૂંટણી પછી પણ ધાંધલ

    પેટા મથાળું: પાકિસ્તાનમાં ચૂંટણી પહેલાં, ચૂંટણીમાં અને ચૂંટણી પછી ગડબડો થઈ છે. સેનાના વિરોધ છતાં ઈમરાન ખાન સમર્થિત અપક્ષો વધુ જીત્યા છે પણ સેના તેમને સત્તામાં આવવા નહીં દે. સામા પક્ષે નવાઝ શરીફ અને બેનઝીર ભુટ્ટોના પક્ષો વચ્ચે સત્તાની ખેંચતાણ છે. (સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, દિ. ૧૭/૦૨/૨૦૨૪) પાકિસ્તાનમાં આ વખતની…

  • ટ્રમ્પ, મોદી, બાબા રામદેવ, દેવ આનંદ ને કપિલ દેવ…બુદ્ધુજીવીઓને ન ગમતા લોકો

    (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૩/૧૧/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) અમેરિકામાં ભારતવાળી થઈ રહી છે. ભારતમાં થોડું મોડે થયું. દિલ્લી અને બિહારની ચૂંટણી ટાણે થયું. અમેરિકામાં તરત થયું. વાત ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદે વિજયની છે. ચૂંટણી સમયે ઘણી કડવાશ બંને પક્ષે હતી. પરંતુ પ્રમુખપદે ચૂંટાયા કે તરત…