Tag: શિવાજી સાટમ

  • મોહન ભંડારીએ અભિનય માટે બૅન્કની નોકરી છોડી દીધી હતી!

    (ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં ‘ટેલિટૉક’ કૉલમમાં તા.૨/૧૦/૧૫ના રોજ આ લેખ છપાયો.) માનો કે તમે ઋષિ કપૂરના અતિશય ચાહક છો. તમને રણબીર કપૂર પણ ગમે છે, પરંતુ થોડાં વખત પછી તમને ખબર પડે છે કે રણબીર કપૂર ઋષિ કપૂરનો દીકરો છે. તો તમારું આશ્ચર્ય આનંદમાં પરિણામે કે નહીં? તમે કહેશો…